
ગુજરાતી ગઝલમાં નવી ચેતના આવી રહી છે, એમાં રમેશ ચૌહાણનું નામ ઉમેરાય છે. - મોરારિબાપુ
રમેશભાઈ માણસ તરીકે જેટલા સરળ છે એટલા જ એમના શેર સરળ છે, ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવશે કે એ સરળતામાં ગહનતા છુપાયેલી છે. - ભાગ્યેશ જહા
રમેશ ચૌહાણ ગુજરાતી ગઝલની ઊજળી આવતીકાલ છે. એમના કેટલાક શેર એમને ભવિષ્યના મોટા સર્જક બનાવશે. રમેશભાઈ ઉત્તમ ગઝલકાર સાથે ઉત્તમ માણસ પણ છે. -ચિનુ મોદી
રમેશ ચૌહાણના કેટલાક શેર તો સ્થાપિત ગઝલકારની લગોલગ ઊભા રહે એવા છે. કેટલીક ગઝલ ભાવ અને ભાષાને એક ડગલું આગળ લઇ જાય છે. - રઘુવીર ચૌધરી
રમેશ ચૌહાણની ગઝલ એટલે આભને અડતી આંખ અને પાંખ....-કાજલ ઓઝા વૈદ્ય
રમેશભાઈ ગુજરાતી ગઝલનો નવો અને નોખો અંદાઝ છે. - તુષાર શુક્લ
વર્તમાન ગઝલનું એક પ્રતિભાવાન નામ એટલે રમેશ ચૌહાણ. એમની ગઝલ સહૃદય સન્માન પામી છે અને પુરસ્કારના પગથારે ઊભી છે.
-ડૉ. જયેન્દ્રસિંહ જાદવ
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
ગુજરાતી ગઝલમાં નવી ચેતના આવી રહી છે, એમાં રમેશ ચૌહાણનું નામ ઉમેરાય છે. - મોરારિબાપુ રમેશભાઈ માણસ તરીકે જેટલા સરળ છે એટલા જ એમના શેર સરળ છે, ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવશે કે એ સરળતામાં ગહનતા છુપાયેલી છે. - ભાગ્યેશ જહા રમેશ ચૌહાણ ગુજરાતી ગઝલની ઊજળી આવતીકાલ છે. એમના કેટલાક શેર એમને ભવિષ્યના મોટા સર્જક બનાવશે. રમેશભાઈ ઉત્તમ ગઝલકાર સાથે ઉત્તમ માણસ પણ છે. -ચિનુ મોદી રમેશ ચૌહાણના કેટલાક શેર તો સ્થાપિત ગઝલકારની લગોલગ ઊભા રહે એવા છે. કેટલીક ગઝલ ભાવ અને ભાષાને એક ડગલું આગળ લઇ જાય છે. - રઘુવીર ચૌધરી રમેશ ચૌહાણની ગઝલ એટલે આભને અડતી આંખ અને પાંખ....-કાજલ ઓઝા વૈદ્ય રમેશભાઈ ગુજરાતી ગઝલનો નવો અને નોખો અંદાઝ છે. - તુષાર શુક્લ વર્તમાન ગઝલનું એક પ્રતિભાવાન નામ એટલે રમેશ ચૌહાણ. એમની ગઝલ સહૃદય સન્માન પામી છે અને પુરસ્કારના પગથારે ઊભી છે. -ડૉ. જયેન્દ્રસિંહ જાદવ #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever