“ભગવાન બુદ્ધના દાંત અંગે ઘણી કથાઓ પ્રચલિત છે. કહેવાય છે કે એમના અગ્નિસંસ્કારની વેળાએ દાંત ભસ્મીભૂત નહોતાં થયા, જેને રહસ્યમય રીતે વિશ્વના જુદા જુદા ભાગોમાં મોકલી દેવામાં આવ્યા. અંગ્રેજીમાં જેને ‘ટૂથ-રેલિક’ કહે છે, એવી આ પવિત્ર અને દિવ્ય ઊર્જાને લંકાના કોલંબો ખાતેના બૌદ્ધ મંદિરમાં સઘન સુરક્ષા વચ્ચે સાચવીને રાખવામાં આવી છે. જેના ફોટો અહીં અપલૉડ કરવામાં આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે મંદિરના ગર્ભગૃહમાં પ્રમુખ પ્રતિમા મહાવિષ્ણુની છે, જેમની નિત્યપૂજા કરવામાં આવે છે. શ્રીલંકામાં કોઈ નવું બાળક જન્મે, ત્યારે ઈશ્વરમાં આસ્થા ધરાવનાર પરિવાર તેને આ મંદિરમાં લાવી મહાવિષ્ણુના આશીર્વાદ અપાવે છે. આ વિધિ દરમિયાન બૌદ્ધ સાધુ બાળકને એક પવિત્ર સ્થાન પર રાખીને તેના કાનમાં કેટલાક પવિત્ર મંત્રોનું ઉચ્ચારણ કરે છે. લંકામાં બૌદ્ધત્વનો વ્યાપ ઘણો વધ્યો છે, પરંતુ એમના મંદિરોમાં રામાયણ અને હિંદુત્વની ઝલક અચૂક જોવા મળે. ભારતમાં ભગવાન બુદ્ધના નામે જે સમૂહ-ધર્માંતરણ અને વાદ-વિવાદ ઊભા કરી રહ્યા છે, એ રાજરત્ન આંબેડકર (ડૉ. બાબાસાહેબ આંબેડકરના મોટાભાઈ આનંદરાવ આંબેડકરના પ્રપૌત્ર)એ શ્રીલંકા જઈને આ બાબત ખાસ નોંધવાની જરૂર છે. ભગવાન બુદ્ધે જીવનપર્યંત સમભાવ, અહિંસા અને શાંતિનો સંદેશો વિશ્વને આપ્યો; પરંતુ આજે એમના નામે થઈ રહેલું રાજકારણ અત્યંત ઘૃણાસ્પદ છે! આવી અનેક સાંપ્રત સમસ્યાઓ અને મંત્ર-તંત્ર-યંત્રના પ્રાચીન રહસ્યોનો વિસ્તૃત ઉઘાડ થશે, ૧૪ ડિસેમ્બરના રોજ!” - પરખ ભટ્ટ અને રાજ જાવિયા ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

“ભગવાન બુદ્ધના દાંત અંગે ઘણી કથાઓ પ્રચલિત છે. કહેવાય છે કે એમના અગ્નિસંસ્કારની વેળાએ દાંત ભસ્મીભૂત નહોતાં થયા, જેને રહસ્યમય રીતે વિશ્વના જુદા જુદા ભાગોમાં મોકલી દેવામાં આવ્યા. અંગ્રેજીમાં જેને ‘ટૂથ-રેલિક’ કહે છે, એવી આ પવિત્ર અને દિવ્ય ઊર્જાને લંકાના કોલંબો ખાતેના બૌદ્ધ મંદિરમાં સઘન સુરક્ષા વચ્ચે સાચવીને રાખવામાં આવી છે. જેના ફોટો અહીં અપલૉડ કરવામાં આવ્યા છે.

રસપ્રદ વાત એ છે કે મંદિરના ગર્ભગૃહમાં પ્રમુખ પ્રતિમા મહાવિષ્ણુની છે, જેમની નિત્યપૂજા કરવામાં આવે છે. શ્રીલંકામાં કોઈ નવું બાળક જન્મે, ત્યારે ઈશ્વરમાં આસ્થા ધરાવનાર પરિવાર તેને આ મંદિરમાં લાવી મહાવિષ્ણુના આશીર્વાદ અપાવે છે. આ વિધિ દરમિયાન બૌદ્ધ સાધુ બાળકને એક પવિત્ર સ્થાન પર રાખીને તેના કાનમાં કેટલાક પવિત્ર મંત્રોનું ઉચ્ચારણ કરે છે.

લંકામાં બૌદ્ધત્વનો વ્યાપ ઘણો વધ્યો છે, પરંતુ એમના મંદિરોમાં રામાયણ અને હિંદુત્વની ઝલક અચૂક જોવા મળે. ભારતમાં ભગવાન બુદ્ધના નામે જે સમૂહ-ધર્માંતરણ અને વાદ-વિવાદ ઊભા કરી રહ્યા છે, એ રાજરત્ન આંબેડકર (ડૉ. બાબાસાહેબ આંબેડકરના મોટાભાઈ આનંદરાવ આંબેડકરના પ્રપૌત્ર)એ શ્રીલંકા જઈને આ બાબત ખાસ નોંધવાની જરૂર છે.

ભગવાન બુદ્ધે જીવનપર્યંત સમભાવ, અહિંસા અને શાંતિનો સંદેશો વિશ્વને આપ્યો; પરંતુ આજે એમના નામે થઈ રહેલું રાજકારણ અત્યંત ઘૃણાસ્પદ છે!

આવી અનેક સાંપ્રત સમસ્યાઓ અને મંત્ર-તંત્ર-યંત્રના પ્રાચીન રહસ્યોનો વિસ્તૃત ઉઘાડ થશે, ૧૪ ડિસેમ્બરના રોજ!”

- પરખ ભટ્ટ અને રાજ જાવિયા

‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે.

9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ.

Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah)

Written by: Parakh Bhatt & Raj Javiya

Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi)

Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania)

In Association with: Sanj Samachar Media (Karann P. Shah)

Sponsored by: Hari Om Packaging (Surat)

Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj)

Cover-Text: Mauli Buch Munshi

#Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

“ભગવાન બુદ્ધના દાંત અંગે ઘણી કથાઓ પ્રચલિત છે. કહેવાય છે કે એમના અગ્નિસંસ્કારની વેળાએ દાંત ભસ્મીભૂત નહોતાં થયા, જેને રહસ્યમય રીતે વિશ્વના જુદા જુદા ભાગોમાં મોકલી દેવામાં આવ્યા. અંગ્રેજીમાં જેને ‘ટૂથ-રેલિક’ કહે છે, એવી આ પવિત્ર અને દિવ્ય ઊર્જાને લંકાના કોલંબો ખાતેના બૌદ્ધ મંદિરમાં સઘન સુરક્ષા વચ્ચે સાચવીને રાખવામાં આવી છે. જેના ફોટો અહીં અપલૉડ કરવામાં આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે મંદિરના ગર્ભગૃહમાં પ્રમુખ પ્રતિમા મહાવિષ્ણુની છે, જેમની નિત્યપૂજા કરવામાં આવે છે. શ્રીલંકામાં કોઈ નવું બાળક જન્મે, ત્યારે ઈશ્વરમાં આસ્થા ધરાવનાર પરિવાર તેને આ મંદિરમાં લાવી મહાવિષ્ણુના આશીર્વાદ અપાવે છે. આ વિધિ દરમિયાન બૌદ્ધ સાધુ બાળકને એક પવિત્ર સ્થાન પર રાખીને તેના કાનમાં કેટલાક પવિત્ર મંત્રોનું ઉચ્ચારણ કરે છે. લંકામાં બૌદ્ધત્વનો વ્યાપ ઘણો વધ્યો છે, પરંતુ એમના મંદિરોમાં રામાયણ અને હિંદુત્વની ઝલક અચૂક જોવા મળે. ભારતમાં ભગવાન બુદ્ધના નામે જે સમૂહ-ધર્માંતરણ અને વાદ-વિવાદ ઊભા કરી રહ્યા છે, એ રાજરત્ન આંબેડકર (ડૉ. બાબાસાહેબ આંબેડકરના મોટાભાઈ આનંદરાવ આંબેડકરના પ્રપૌત્ર)એ શ્રીલંકા જઈને આ બાબત ખાસ નોંધવાની જરૂર છે. ભગવાન બુદ્ધે જીવનપર્યંત સમભાવ, અહિંસા અને શાંતિનો સંદેશો વિશ્વને આપ્યો; પરંતુ આજે એમના નામે થઈ રહેલું રાજકારણ અત્યંત ઘૃણાસ્પદ છે! આવી અનેક સાંપ્રત સમસ્યાઓ અને મંત્ર-તંત્ર-યંત્રના પ્રાચીન રહસ્યોનો વિસ્તૃત ઉઘાડ થશે, ૧૪ ડિસેમ્બરના રોજ!” - પરખ ભટ્ટ અને રાજ જાવિયા ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

Let's Connect

sm2p0