શ્રીરામના વૈકુંઠગમન પશ્ચાત્ હનુમાનની ઉપસ્થિતિના વર્ણનો અંગે કેટલીક કથાઓ જોવા મળે છે. એમાંની એક કથા દ્વાપરયુગની છે, જ્યાં તેઓ પાંડુપુત્ર ભીમના અહંકારનું ખંડન કરે છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં પણ અર્જુનના રથ ઉપર સાક્ષાત્ ધ્વજરૂપી હનુમાન-શક્તિ બિરાજમાન હોવાને કારણે એમને મહાભારતના યુદ્ધમાં વિશેષ સહાય મળી હોવાનું વર્ણન મળી આવે છે. પરંતુ કળિયુગમાં એમનું શું થયું? વાસ્તવિકતા એ છે કે હનુમાનને સનાતન સંસ્કૃતિના એકમાત્ર હાજરાહજૂર દેવ માનવામાં આવે છે, જેઓ કળિયુગમાં પોતાના ભક્તને તમામ કષ્ટોમાંથી મુક્તિ અપાવે છે. એમની ઉપસ્થિતિ અંગે જુદા જુદા લોકોએ અનેક દાવા કર્યા છે! પરંતુ અત્યારે હનુમાન ક્યાં છે? કળિયુગના અંતિમ મહાયુદ્ધમાં તેમનું પુનરાગમન કેવી રીતે થશે? ત્રેતાયુગનું કયું વિધ્વંશક રહસ્ય તેઓ પોતાની પાસે સાચવીને બેઠા છે? ઘટસ્ફોટ થશે 14મી ડિસેમ્બરે.. 🚩 ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

શ્રીરામના વૈકુંઠગમન પશ્ચાત્ હનુમાનની ઉપસ્થિતિના વર્ણનો અંગે કેટલીક કથાઓ જોવા મળે છે. એમાંની એક કથા દ્વાપરયુગની છે, જ્યાં તેઓ પાંડુપુત્ર ભીમના અહંકારનું ખંડન કરે છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં પણ અર્જુનના રથ ઉપર સાક્ષાત્ ધ્વજરૂપી હનુમાન-શક્તિ બિરાજમાન હોવાને કારણે એમને મહાભારતના યુદ્ધમાં વિશેષ સહાય મળી હોવાનું વર્ણન મળી આવે છે. પરંતુ કળિયુગમાં એમનું શું થયું?

વાસ્તવિકતા એ છે કે હનુમાનને સનાતન સંસ્કૃતિના એકમાત્ર હાજરાહજૂર દેવ માનવામાં આવે છે, જેઓ કળિયુગમાં પોતાના ભક્તને તમામ કષ્ટોમાંથી મુક્તિ અપાવે છે. એમની ઉપસ્થિતિ અંગે જુદા જુદા લોકોએ અનેક દાવા કર્યા છે! પરંતુ અત્યારે હનુમાન ક્યાં છે? કળિયુગના અંતિમ મહાયુદ્ધમાં તેમનું પુનરાગમન કેવી રીતે થશે? ત્રેતાયુગનું કયું વિધ્વંશક રહસ્ય તેઓ પોતાની પાસે સાચવીને બેઠા છે?

ઘટસ્ફોટ થશે 14મી ડિસેમ્બરે.. 🚩

‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે.

9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ.

Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah)

Written by: Parakh Bhatt & Raj Javiya

Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi)

Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania)

In Association with: Sanj Samachar Media (Karann P. Shah)

Sponsored by: Hari Om Packaging (Surat)

Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj)

Cover-Text: Mauli Buch Munshi

#Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

શ્રીરામના વૈકુંઠગમન પશ્ચાત્ હનુમાનની ઉપસ્થિતિના વર્ણનો અંગે કેટલીક કથાઓ જોવા મળે છે. એમાંની એક કથા દ્વાપરયુગની છે, જ્યાં તેઓ પાંડુપુત્ર ભીમના અહંકારનું ખંડન કરે છે. કુરુક્ષેત્રના યુદ્ધમાં પણ અર્જુનના રથ ઉપર સાક્ષાત્ ધ્વજરૂપી હનુમાન-શક્તિ બિરાજમાન હોવાને કારણે એમને મહાભારતના યુદ્ધમાં વિશેષ સહાય મળી હોવાનું વર્ણન મળી આવે છે. પરંતુ કળિયુગમાં એમનું શું થયું? વાસ્તવિકતા એ છે કે હનુમાનને સનાતન સંસ્કૃતિના એકમાત્ર હાજરાહજૂર દેવ માનવામાં આવે છે, જેઓ કળિયુગમાં પોતાના ભક્તને તમામ કષ્ટોમાંથી મુક્તિ અપાવે છે. એમની ઉપસ્થિતિ અંગે જુદા જુદા લોકોએ અનેક દાવા કર્યા છે! પરંતુ અત્યારે હનુમાન ક્યાં છે? કળિયુગના અંતિમ મહાયુદ્ધમાં તેમનું પુનરાગમન કેવી રીતે થશે? ત્રેતાયુગનું કયું વિધ્વંશક રહસ્ય તેઓ પોતાની પાસે સાચવીને બેઠા છે? ઘટસ્ફોટ થશે 14મી ડિસેમ્બરે.. 🚩 ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

Let's Connect

sm2p0