નર્ક ચતુર્દશી. સમગ્ર બ્રહ્માંડની સૌથી તામસી ઊર્જાઓને સિદ્ધ કરવાનો દિવસ, જેને તંત્રવિજ્ઞાન ‘કાળરાત્રિ’ તરીકે ઓળખે છે. ભગવતી મહાશક્તિના રૌદ્ર સ્વરૂપ દેવી કાળીનું આજની રાત્રિએ પ્રાગટ્ય થયું હતું. તમામ છ પ્રકારના તંત્ર – દક્ષિણાચાર તંત્ર, વામાચાર તંત્ર, કૌલાચાર તંત્ર, સમ્યાચાર તંત્ર, મિશ્રાચાર તંત્ર અને દિવ્યાચાર તંત્ર – ના ઉપાસકો માટે તીવ્ર સાધનાની રાત્રિ. કારમી હારનો સામનો કરનારા એકાક્ષ અઘોરી આજની આ કાળરાત્રિએ એક એવા અસુરાત્માનું આહ્વાન કરી રહ્યા છે, જેને સૃષ્ટિ સદીઓ પહેલા ભૂલી ચૂકી છે! આજ સુધી જેનું વર્ણન માત્ર પૌરાણિક કથાઓના પાનાં પૂરતું સીમિત હતું, એ આત્માને એકાક્ષ અઘોરી પોતાની સમસ્ત શક્તિઓના એકત્રીકરણ થકી વર્તમાન વિશ્વમાં પુનરાગમન કરવા માટે આમંત્રણ આપી રહ્યા છે. શું વિવાન આર્ય તેનો સામનો કરી શકશે? ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ.

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

નર્ક ચતુર્દશી. સમગ્ર બ્રહ્માંડની સૌથી તામસી ઊર્જાઓને સિદ્ધ કરવાનો દિવસ, જેને તંત્રવિજ્ઞાન ‘કાળરાત્રિ’ તરીકે ઓળખે છે. ભગવતી મહાશક્તિના રૌદ્ર સ્વરૂપ દેવી કાળીનું આજની રાત્રિએ પ્રાગટ્ય થયું હતું. તમામ છ પ્રકારના તંત્ર – દક્ષિણાચાર તંત્ર, વામાચાર તંત્ર, કૌલાચાર તંત્ર, સમ્યાચાર તંત્ર, મિશ્રાચાર તંત્ર અને દિવ્યાચાર તંત્ર – ના ઉપાસકો માટે તીવ્ર સાધનાની રાત્રિ.

કારમી હારનો સામનો કરનારા એકાક્ષ અઘોરી આજની આ કાળરાત્રિએ એક એવા અસુરાત્માનું આહ્વાન કરી રહ્યા છે, જેને સૃષ્ટિ સદીઓ પહેલા ભૂલી ચૂકી છે! આજ સુધી જેનું વર્ણન માત્ર પૌરાણિક કથાઓના પાનાં પૂરતું સીમિત હતું, એ આત્માને એકાક્ષ અઘોરી પોતાની સમસ્ત શક્તિઓના એકત્રીકરણ થકી વર્તમાન વિશ્વમાં પુનરાગમન કરવા માટે આમંત્રણ આપી રહ્યા છે. શું વિવાન આર્ય તેનો સામનો કરી શકશે?

‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે.

9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ.

#Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

નર્ક ચતુર્દશી. સમગ્ર બ્રહ્માંડની સૌથી તામસી ઊર્જાઓને સિદ્ધ કરવાનો દિવસ, જેને તંત્રવિજ્ઞાન ‘કાળરાત્રિ’ તરીકે ઓળખે છે. ભગવતી મહાશક્તિના રૌદ્ર સ્વરૂપ દેવી કાળીનું આજની રાત્રિએ પ્રાગટ્ય થયું હતું. તમામ છ પ્રકારના તંત્ર – દક્ષિણાચાર તંત્ર, વામાચાર તંત્ર, કૌલાચાર તંત્ર, સમ્યાચાર તંત્ર, મિશ્રાચાર તંત્ર અને દિવ્યાચાર તંત્ર – ના ઉપાસકો માટે તીવ્ર સાધનાની રાત્રિ. કારમી હારનો સામનો કરનારા એકાક્ષ અઘોરી આજની આ કાળરાત્રિએ એક એવા અસુરાત્માનું આહ્વાન કરી રહ્યા છે, જેને સૃષ્ટિ સદીઓ પહેલા ભૂલી ચૂકી છે! આજ સુધી જેનું વર્ણન માત્ર પૌરાણિક કથાઓના પાનાં પૂરતું સીમિત હતું, એ આત્માને એકાક્ષ અઘોરી પોતાની સમસ્ત શક્તિઓના એકત્રીકરણ થકી વર્તમાન વિશ્વમાં પુનરાગમન કરવા માટે આમંત્રણ આપી રહ્યા છે. શું વિવાન આર્ય તેનો સામનો કરી શકશે? ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

Let's Connect

sm2p0