વિવાન આર્યના જીવનમાં આવેલા વંટોળિયાએ તેને એક એવા સદીઓ જૂના મહાનતમ રહસ્યનો પરિચય કરાવ્યો છે, જેનો સીધો સંબંધ સૃષ્ટિના આરંભ સાથે છે! દાદા સુધીર આર્યની હત્યા, માતા-પિતાના મૃત્યુનું રહસ્ય, સોમનાથના ગર્ભગૃહનું રહસ્ય, આસીરગઢના કિલ્લામાં થયેલી એ ભેદી મુલાકાતના વણઉકેલાયેલા આયામો... કળિયુગના અંતિમ મહાયુદ્ધમાં વિવાન હવે એ પડાવ પર પહોંચી ચૂક્યો છે, જ્યાં પરાજયનો અર્થ છે: અસુરાધિપત્યની પુનઃસ્થાપના!
‘મૃત્યુંજય’ના અંતિમ પ્રકરણમાં અલ્પવિરામ પામેલી આ મહાગાથા ‘નાગપાશ’માં વિધ્વંશક સ્વરૂપ ધારણ કરી ચૂકી છે! સમય હાથમાંથી સરી રહ્યો છે... આખો ભારત દેશ હવે આતંકવાદીઓના નિશાના ઉપર છે... મિનિટ ગણાઈ રહી છે... સેકન્ડ્સનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે...
ટિક… ટિક… ટિક…
૧૪૦ કરોડ ભારતીયોને શું તે બચાવી શકાશે?
‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે.
9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ.
Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah)
Written by: Parakh Bhatt & Raj Javiya
Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi)
Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania)
In Association with: Sanj Samachar Media (Karann P. Shah)
Sponsored by: Hari Om Packaging (Surat)
Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj)
Cover-Text: Mauli Buch Munshi
#Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash
વિવાન આર્યના જીવનમાં આવેલા વંટોળિયાએ તેને એક એવા સદીઓ જૂના મહાનતમ રહસ્યનો પરિચય કરાવ્યો છે, જેનો સીધો સંબંધ સૃષ્ટિના આરંભ સાથે છે! દાદા સુધીર આર્યની હત્યા, માતા-પિતાના મૃત્યુનું રહસ્ય, સોમનાથના ગર્ભગૃહનું રહસ્ય, આસીરગઢના કિલ્લામાં થયેલી એ ભેદી મુલાકાતના વણઉકેલાયેલા આયામો... કળિયુગના અંતિમ મહાયુદ્ધમાં વિવાન હવે એ પડાવ પર પહોંચી ચૂક્યો છે, જ્યાં પરાજયનો અર્થ છે: અસુરાધિપત્યની પુનઃસ્થાપના! ‘મૃત્યુંજય’ના અંતિમ પ્રકરણમાં અલ્પવિરામ પામેલી આ મહાગાથા ‘નાગપાશ’માં વિધ્વંશક સ્વરૂપ ધારણ કરી ચૂકી છે! સમય હાથમાંથી સરી રહ્યો છે... આખો ભારત દેશ હવે આતંકવાદીઓના નિશાના ઉપર છે... મિનિટ ગણાઈ રહી છે... સેકન્ડ્સનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે... ટિક… ટિક… ટિક… ૧૪૦ કરોડ ભારતીયોને શું તે બચાવી શકાશે? ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash