... પ્રસ્તુત છે, આનંદતાંડવ (નમઃ શ્રેણી) બૂક-પ્રોમો! “મૃત્યુંજય (મહા-અસુર શ્રેણી) જ્યારે આકાર પામી રહી હતી, ત્યારે તેને યાદગાર બનાવવા માટે ઘણાં બધાં લોકોએ સાથે મળીને બ્રેઇન-સ્ટૉર્મિંગ કર્યા બાદ સિનેમેટિક બૂક-ટ્રેલરનો વિચાર અમલમાં મૂક્યો હતો. અને હવે, શ્રાવણ મહિનાના આરંભ સમયે જ્યારે ‘નમઃ શ્રેણી’નું પ્રથમ પુસ્તક પ્રકાશિત થયું છે, ત્યારે બૂક-પ્રોમો બાબતે સાવ નવા કહી શકાય એવા કૉન્સેપ્ટ (ડાન્સ-કવર) સાથે શિવના ચરણોમાં સમર્પિત થવાનો અવસર મળ્યો. હિમાંશુ જોષી, કિશન જોષી અને ‘ફૉર્ચ્યુન ડિઝાઇનિંગ સ્ટુડિયો’ની ટીમનો પૂરો ટેકો. તમામ સભ્યોએ ખડેપગ રહીને આખું આયોજન પાર પાડ્યું. ઇન્સ્ટાગ્રામ પર ‘બૂકલેન્ડ’ નામે અદ્ભુત બૂક-રિવ્યુ અકાઉન્ટ ચલાવનાર ભૂમિકા ચોટલિયા કથ્થક નૃત્ય-શૈલીની શિષ્યા! નાની બહેન સમું મારું એના ઉપર વ્હાલ. ઉંમર ફક્ત ૨૩ વર્ષ! અમારા બંનેના વાચનના શોખ, આદતો અને જોન્રે એકદમ સરખા. ધર્મ અને અધ્યાત્મ બાબતે કલાકો સુધી અસ્ખલિત ગોષ્ઠિ કરી શકીએ એટલું રસપ્રદ વ્યક્તિત્વ. સદ્ગુરુ, ઓમ સ્વામી, રામકૃષ્ણ પરમહંસ, પરમહંસ યોગાનંદ સહિત અનેક ધર્મગુરુઓના પુસ્તકો અને તત્ત્વચિંતનને પચાવી ચૂકેલ વ્યક્તિ, જે પોતાની ઉંમર કરતાં ખાસ્સી વધુ પરિપક્વ! ભૂમિકાએ આ કૉન્સેપ્ટ ઉપર કલાકોની મહેનત બાદ નૃત્ય તૈયાર કર્યુ. આશા રાખું છું કે આપને ગમશે. પ્રોમો જોયા બાદ કમેન્ટ સેક્શનમાં આપનો પ્રતિભાવ આપશો, તો વધુ ગમશે.. “♥️🙏🏼 - પરખ ભટ્ટ @i_am_parakh નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત ‘નમઃ શ્રેણી’નું સર્વપ્રથમ પુસ્તક ‘આનંદતાંડવ’ રીલિઝ થઈ ચૂક્યું છે. ગુજરાતના તમામ બૂક-સ્ટૉર્સમાં ઉપલબ્ધ. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટની લિંક પરથી પણ ઑનલાઇન ઑર્ડર કરી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. LINK IS GIVEN IN BIO. Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ ) Published by: @navbharatofficial (Ronak Shah & Krunal Shah) Dance Cover: Bhumika Chotaliya (@bookland46) Music: Chandrachooda – GGVV (Midhun Mukundan – Lighter Buddha Films Singer: Siddhartha Belmannu Recorded, Mixed & Mastered: Hriday Goswami Locations: The Retreat Farm – Rajkot, Shree Vadeshwar Mahadev Mandir – Vad Vajdi Cover-Page by: Fortune Designing Studio (FDS) Cover-illustration by: Ajay Gajjar

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

... પ્રસ્તુત છે, આનંદતાંડવ (નમઃ શ્રેણી) બૂક-પ્રોમો!

“મૃત્યુંજય (મહા-અસુર શ્રેણી) જ્યારે આકાર પામી રહી હતી, ત્યારે તેને યાદગાર બનાવવા માટે ઘણાં બધાં લોકોએ સાથે મળીને બ્રેઇન-સ્ટૉર્મિંગ કર્યા બાદ સિનેમેટિક બૂક-ટ્રેલરનો વિચાર અમલમાં મૂક્યો હતો. અને હવે, શ્રાવણ મહિનાના આરંભ સમયે જ્યારે ‘નમઃ શ્રેણી’નું પ્રથમ પુસ્તક પ્રકાશિત થયું છે, ત્યારે બૂક-પ્રોમો બાબતે સાવ નવા કહી શકાય એવા કૉન્સેપ્ટ (ડાન્સ-કવર) સાથે શિવના ચરણોમાં સમર્પિત થવાનો અવસર મળ્યો.

હિમાંશુ જોષી, કિશન જોષી અને ‘ફૉર્ચ્યુન ડિઝાઇનિંગ સ્ટુડિયો’ની ટીમનો પૂરો ટેકો. તમામ સભ્યોએ ખડેપગ રહીને આખું આયોજન પાર પાડ્યું. ઇન્સ્ટાગ્રામ પર ‘બૂકલેન્ડ’ નામે અદ્ભુત બૂક-રિવ્યુ અકાઉન્ટ ચલાવનાર ભૂમિકા ચોટલિયા કથ્થક નૃત્ય-શૈલીની શિષ્યા! નાની બહેન સમું મારું એના ઉપર વ્હાલ. ઉંમર ફક્ત ૨૩ વર્ષ! અમારા બંનેના વાચનના શોખ, આદતો અને જોન્રે એકદમ સરખા. ધર્મ અને અધ્યાત્મ બાબતે કલાકો સુધી અસ્ખલિત ગોષ્ઠિ કરી શકીએ એટલું રસપ્રદ વ્યક્તિત્વ. સદ્ગુરુ, ઓમ સ્વામી, રામકૃષ્ણ પરમહંસ, પરમહંસ યોગાનંદ સહિત અનેક ધર્મગુરુઓના પુસ્તકો અને તત્ત્વચિંતનને પચાવી ચૂકેલ વ્યક્તિ, જે પોતાની ઉંમર કરતાં ખાસ્સી વધુ પરિપક્વ! ભૂમિકાએ આ કૉન્સેપ્ટ ઉપર કલાકોની મહેનત બાદ નૃત્ય તૈયાર કર્યુ.

આશા રાખું છું કે આપને ગમશે. પ્રોમો જોયા બાદ કમેન્ટ સેક્શનમાં આપનો પ્રતિભાવ આપશો, તો વધુ ગમશે.. “♥️🙏🏼

- પરખ ભટ્ટ @i_am_parakh

નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત ‘નમઃ શ્રેણી’નું સર્વપ્રથમ પુસ્તક ‘આનંદતાંડવ’ રીલિઝ થઈ ચૂક્યું છે. ગુજરાતના તમામ બૂક-સ્ટૉર્સમાં ઉપલબ્ધ. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટની લિંક પરથી પણ ઑનલાઇન ઑર્ડર કરી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ.

LINK IS GIVEN IN BIO.

Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ )
Published by: @navbharatofficial (Ronak Shah & Krunal Shah)
Dance Cover: Bhumika Chotaliya (@bookland46)
Music: Chandrachooda – GGVV (Midhun Mukundan – Lighter Buddha Films
Singer: Siddhartha Belmannu
Recorded, Mixed & Mastered: Hriday Goswami
Locations: The Retreat Farm – Rajkot, Shree Vadeshwar Mahadev Mandir – Vad Vajdi
Cover-Page by: Fortune Designing Studio (FDS)
Cover-illustration by: Ajay Gajjar

#shiva #new #book #spiritual #science #mystery #history #world #series #namah #readers #gujarati #gujarat #sanatandharma #dharma #anand #tandav #promo

... પ્રસ્તુત છે, આનંદતાંડવ (નમઃ શ્રેણી) બૂક-પ્રોમો! “મૃત્યુંજય (મહા-અસુર શ્રેણી) જ્યારે આકાર પામી રહી હતી, ત્યારે તેને યાદગાર બનાવવા માટે ઘણાં બધાં લોકોએ સાથે મળીને બ્રેઇન-સ્ટૉર્મિંગ કર્યા બાદ સિનેમેટિક બૂક-ટ્રેલરનો વિચાર અમલમાં મૂક્યો હતો. અને હવે, શ્રાવણ મહિનાના આરંભ સમયે જ્યારે ‘નમઃ શ્રેણી’નું પ્રથમ પુસ્તક પ્રકાશિત થયું છે, ત્યારે બૂક-પ્રોમો બાબતે સાવ નવા કહી શકાય એવા કૉન્સેપ્ટ (ડાન્સ-કવર) સાથે શિવના ચરણોમાં સમર્પિત થવાનો અવસર મળ્યો. હિમાંશુ જોષી, કિશન જોષી અને ‘ફૉર્ચ્યુન ડિઝાઇનિંગ સ્ટુડિયો’ની ટીમનો પૂરો ટેકો. તમામ સભ્યોએ ખડેપગ રહીને આખું આયોજન પાર પાડ્યું. ઇન્સ્ટાગ્રામ પર ‘બૂકલેન્ડ’ નામે અદ્ભુત બૂક-રિવ્યુ અકાઉન્ટ ચલાવનાર ભૂમિકા ચોટલિયા કથ્થક નૃત્ય-શૈલીની શિષ્યા! નાની બહેન સમું મારું એના ઉપર વ્હાલ. ઉંમર ફક્ત ૨૩ વર્ષ! અમારા બંનેના વાચનના શોખ, આદતો અને જોન્રે એકદમ સરખા. ધર્મ અને અધ્યાત્મ બાબતે કલાકો સુધી અસ્ખલિત ગોષ્ઠિ કરી શકીએ એટલું રસપ્રદ વ્યક્તિત્વ. સદ્ગુરુ, ઓમ સ્વામી, રામકૃષ્ણ પરમહંસ, પરમહંસ યોગાનંદ સહિત અનેક ધર્મગુરુઓના પુસ્તકો અને તત્ત્વચિંતનને પચાવી ચૂકેલ વ્યક્તિ, જે પોતાની ઉંમર કરતાં ખાસ્સી વધુ પરિપક્વ! ભૂમિકાએ આ કૉન્સેપ્ટ ઉપર કલાકોની મહેનત બાદ નૃત્ય તૈયાર કર્યુ. આશા રાખું છું કે આપને ગમશે. પ્રોમો જોયા બાદ કમેન્ટ સેક્શનમાં આપનો પ્રતિભાવ આપશો, તો વધુ ગમશે.. “♥️🙏🏼 - પરખ ભટ્ટ @i_am_parakh નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત ‘નમઃ શ્રેણી’નું સર્વપ્રથમ પુસ્તક ‘આનંદતાંડવ’ રીલિઝ થઈ ચૂક્યું છે. ગુજરાતના તમામ બૂક-સ્ટૉર્સમાં ઉપલબ્ધ. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટની લિંક પરથી પણ ઑનલાઇન ઑર્ડર કરી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. LINK IS GIVEN IN BIO. Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ ) Published by: @navbharatofficial (Ronak Shah & Krunal Shah) Dance Cover: Bhumika Chotaliya (@bookland46) Music: Chandrachooda – GGVV (Midhun Mukundan – Lighter Buddha Films Singer: Siddhartha Belmannu Recorded, Mixed & Mastered: Hriday Goswami Locations: The Retreat Farm – Rajkot, Shree Vadeshwar Mahadev Mandir – Vad Vajdi Cover-Page by: Fortune Designing Studio (FDS) Cover-illustration by: Ajay Gajjar #shiva #new #book #spiritual #science #mystery #history #world #series #namah #readers #gujarati #gujarat #sanatandharma #dharma #anand #tandav #promo

Let's Connect

sm2p0