ક્વૉન્ટમ વિચારધારા અને વેદાંત હવે એકબીજાના પર્યાય બની ચૂક્યા છે! વિજ્ઞાનજગત બહુ જ દ્રઢપણે માને છે કે વેદાંતિક ફિલોસોફી એ ફક્ત ઉપદેશાત્મક કથન નહીં, પરંતુ બ્રહ્માંડ-ઉત્પત્તિના મૂળિયાં ધરાવતું સંપૂર્ણ વૈજ્ઞાનિક દર્શન છે! લૌકિક સંસ્કૃત અને અર્વાચીન સંસ્કૃત ભાષામાં જોવા મળેલાં પરિવર્તનને કારણે ઘણાં શબ્દોના મૂળ ભાવાર્થ સુધી કદાચ આપણે પહોંચી શક્યા નથી. ઉદાહરણ: છેક હમણાં સુધી રેશનાલિસ્ટ્સ ‘કોટિ’ શબ્દનો અર્થ ‘કરોડ’ તરીકે લઈને સનાતન સંસ્કૃતિનો પરિહાસ કરતાં હતાં, પરંતુ વિદ્વાનોએ વાસ્તવિક મત રજૂ કરતાં કહ્યું કે ૩૩ કોટિ અર્થાત્ ૩૩ પ્રકારના દેવતા – ૧૧ રૂદ્ર, ૧૨ આદિત્ય, ૮ વસુ અને ૨ અશ્વિનીકુમારો! ‘નમઃ શ્રેણી’ આવા જ ‘વૈજ્ઞાનિક ધર્મ’ના ગૂઢ રહસ્યોને ઉજાગર કરવા જઈ રહી છે, જે સંપૂર્ણતઃ નૉન-ફિક્શન સીરિઝ હશે. કોઈ વાર્તા નહીં, કોઈ કપોળકલ્પિત વાતો નહીં... ફક્ત સાયન્સ રીસર્ચ અને ડેટા સાથેનું નક્કર સત્ય! આ શ્રેણીનો કોઈપણ ભાગ કોઈપણ ક્રમમાં વાંચી શકાય એટલી સ્વતંત્રતા વાચકમિત્ર પાસે રહેશે. આગામી ૪ વર્ષમાં કુલ ૧૧ ભાગ આ શ્રેણીમાં પ્રકાશિત થશે. ‘નમઃ શ્રેણી’ ના સર્વપ્રથમ પુસ્તક ‘આનંદતાંડવ’નું પ્રિ-બૂકિંગ શરૂ થઈ ચૂક્યું છે. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટની લિંક પરથી પણ ઑનલાઇન ઑર્ડર કરી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. LINK IS GIVEN IN BIO. નોંધ: શ્રાવણ મહિનાના પ્રથમ દિવસ એટલે કે ૨૯ જુલાઈ, ૨૦૨૨ના રોજ ‘આનંદતાંડવ’રૂપી પુસ્તકપુષ્પ આપના ઘરે પહોંચશે. Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ ) Published by: @navbharatofficial Cover-Page by: Fortune Designing Studio (FDS)

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

ક્વૉન્ટમ વિચારધારા અને વેદાંત હવે એકબીજાના પર્યાય બની ચૂક્યા છે! વિજ્ઞાનજગત બહુ જ દ્રઢપણે માને છે કે વેદાંતિક ફિલોસોફી એ ફક્ત ઉપદેશાત્મક કથન નહીં, પરંતુ બ્રહ્માંડ-ઉત્પત્તિના મૂળિયાં ધરાવતું સંપૂર્ણ વૈજ્ઞાનિક દર્શન છે! લૌકિક સંસ્કૃત અને અર્વાચીન સંસ્કૃત ભાષામાં જોવા મળેલાં પરિવર્તનને કારણે ઘણાં શબ્દોના મૂળ ભાવાર્થ સુધી કદાચ આપણે પહોંચી શક્યા નથી.

ઉદાહરણ: છેક હમણાં સુધી રેશનાલિસ્ટ્સ ‘કોટિ’ શબ્દનો અર્થ ‘કરોડ’ તરીકે લઈને સનાતન સંસ્કૃતિનો પરિહાસ કરતાં હતાં, પરંતુ વિદ્વાનોએ વાસ્તવિક મત રજૂ કરતાં કહ્યું કે ૩૩ કોટિ અર્થાત્ ૩૩ પ્રકારના દેવતા – ૧૧ રૂદ્ર, ૧૨ આદિત્ય, ૮ વસુ અને ૨ અશ્વિનીકુમારો!

‘નમઃ શ્રેણી’ આવા જ ‘વૈજ્ઞાનિક ધર્મ’ના ગૂઢ રહસ્યોને ઉજાગર કરવા જઈ રહી છે, જે સંપૂર્ણતઃ નૉન-ફિક્શન સીરિઝ હશે. કોઈ વાર્તા નહીં, કોઈ કપોળકલ્પિત વાતો નહીં... ફક્ત સાયન્સ રીસર્ચ અને ડેટા સાથેનું નક્કર સત્ય! આ શ્રેણીનો કોઈપણ ભાગ કોઈપણ ક્રમમાં વાંચી શકાય એટલી સ્વતંત્રતા વાચકમિત્ર પાસે રહેશે. આગામી ૪ વર્ષમાં કુલ ૧૧ ભાગ આ શ્રેણીમાં પ્રકાશિત થશે.

‘નમઃ શ્રેણી’ ના સર્વપ્રથમ પુસ્તક ‘આનંદતાંડવ’નું પ્રિ-બૂકિંગ શરૂ થઈ ચૂક્યું છે. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટની લિંક પરથી પણ ઑનલાઇન ઑર્ડર કરી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ.

LINK IS GIVEN IN BIO.

નોંધ: શ્રાવણ મહિનાના પ્રથમ દિવસ એટલે કે ૨૯ જુલાઈ, ૨૦૨૨ના રોજ ‘આનંદતાંડવ’રૂપી પુસ્તકપુષ્પ આપના ઘરે પહોંચશે.

Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ )
Published by: @navbharatofficial
Cover-Page by: Fortune Designing Studio (FDS)

#shiva #new #book #spiritual #science #mystery #history #world #series #namah #readers #gujarati #gujarat #sanatandharma #dharma #anand #tandav

ક્વૉન્ટમ વિચારધારા અને વેદાંત હવે એકબીજાના પર્યાય બની ચૂક્યા છે! વિજ્ઞાનજગત બહુ જ દ્રઢપણે માને છે કે વેદાંતિક ફિલોસોફી એ ફક્ત ઉપદેશાત્મક કથન નહીં, પરંતુ બ્રહ્માંડ-ઉત્પત્તિના મૂળિયાં ધરાવતું સંપૂર્ણ વૈજ્ઞાનિક દર્શન છે! લૌકિક સંસ્કૃત અને અર્વાચીન સંસ્કૃત ભાષામાં જોવા મળેલાં પરિવર્તનને કારણે ઘણાં શબ્દોના મૂળ ભાવાર્થ સુધી કદાચ આપણે પહોંચી શક્યા નથી. ઉદાહરણ: છેક હમણાં સુધી રેશનાલિસ્ટ્સ ‘કોટિ’ શબ્દનો અર્થ ‘કરોડ’ તરીકે લઈને સનાતન સંસ્કૃતિનો પરિહાસ કરતાં હતાં, પરંતુ વિદ્વાનોએ વાસ્તવિક મત રજૂ કરતાં કહ્યું કે ૩૩ કોટિ અર્થાત્ ૩૩ પ્રકારના દેવતા – ૧૧ રૂદ્ર, ૧૨ આદિત્ય, ૮ વસુ અને ૨ અશ્વિનીકુમારો! ‘નમઃ શ્રેણી’ આવા જ ‘વૈજ્ઞાનિક ધર્મ’ના ગૂઢ રહસ્યોને ઉજાગર કરવા જઈ રહી છે, જે સંપૂર્ણતઃ નૉન-ફિક્શન સીરિઝ હશે. કોઈ વાર્તા નહીં, કોઈ કપોળકલ્પિત વાતો નહીં... ફક્ત સાયન્સ રીસર્ચ અને ડેટા સાથેનું નક્કર સત્ય! આ શ્રેણીનો કોઈપણ ભાગ કોઈપણ ક્રમમાં વાંચી શકાય એટલી સ્વતંત્રતા વાચકમિત્ર પાસે રહેશે. આગામી ૪ વર્ષમાં કુલ ૧૧ ભાગ આ શ્રેણીમાં પ્રકાશિત થશે. ‘નમઃ શ્રેણી’ ના સર્વપ્રથમ પુસ્તક ‘આનંદતાંડવ’નું પ્રિ-બૂકિંગ શરૂ થઈ ચૂક્યું છે. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટની લિંક પરથી પણ ઑનલાઇન ઑર્ડર કરી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. LINK IS GIVEN IN BIO. નોંધ: શ્રાવણ મહિનાના પ્રથમ દિવસ એટલે કે ૨૯ જુલાઈ, ૨૦૨૨ના રોજ ‘આનંદતાંડવ’રૂપી પુસ્તકપુષ્પ આપના ઘરે પહોંચશે. Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ ) Published by: @navbharatofficial Cover-Page by: Fortune Designing Studio (FDS) #shiva #new #book #spiritual #science #mystery #history #world #series #namah #readers #gujarati #gujarat #sanatandharma #dharma #anand #tandav

Let's Connect

sm2p0