“બે જિગરી યાર” ગોવિંદ અને મુકુંદના બદલાતા સાથ, સ્વભાવ, સમજ, સહકાર, વિચાર, લાગણી, નિર્ણય, પસંદ, નાપસંદ, જરૂરિયાત, જવાબદારી, લક્ષ્ય વગેરેની કથા છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આ બધા બદલાવનો અનુભવ કરતો હોય છે. એવામાં જ્યારે બે લોકો એકસાથે આ બદલાવમાંથી પસાર થાય છે ત્યારે તેમના જોડાણને પ્રાથમિકતા આપીને આગળ વધવું મુશ્કેલ બની જાય છે. ગોવિંદ અને મુકુંદ માટે પણ આ બદલાવમાંથી પસાર થવું એક પડકાર સ્વરૂપ બની રહેશે. તેમની નાનપણથી લઈને યુવાવસ્થા સુધીની મિત્રતાને સંપૂર્ણપણે જાણવા અને માણવા માટે તમારે આ કથાને પૂરેપૂરી વાંચવી પડશે. -આશિષ સુરાણી નવયુવાન લેખક આશિષ સુરાણીની બીજી નવલકથા “બે જિગરી યાર” આવતીકાલે “નવભારત સાહિત્ય મંદિર” દ્વારા પ્રકાશિત થવા જઈ રહી છે. મિત્રતાનાં જુદા જુદા સોપાનો દર્શાવતી આ દિલધડક નવલકથાનાં સાક્ષી બનવા માટે અત્યારે જ પ્રિ-બુકિંગ કરાવો. તમે આ નવલકથા વાંચીને મિત્રતાની અનોખી યાત્રામાં ખોવાઈ જશો તે નિશ્ચિત છે. “બે જિગરી યાર” ને અત્યારે જ ખરીદવાં માટે Bio માં આપેલી લિંક ઉપર ક્લિક કરો અને તમારો ઓર્ડર કન્ફર્મ કરો. 98250 32340 ઉપર કોલ કરીને પણ આપનો ઓર્ડર લખાવી શકો છો. અત્યારે “બે જિગરી યાર” નું પ્રિ-બુકિંગ ચાલું હોવાથી આપને પુસ્તક 22% ડિસ્કાઉન્ટ ઉપર ઉપલબ્ધ થઈ જશે. આ ઓફરનો લાભ લેવાનું ચૂકતાં નહીં. (નોંધ: આવતીકાલે પ્રિ-બુકિંગની ઓફર પુરી થઈ જશે. તો ઉતાવળ દાખવીને પુસ્તકનું બુકિંગ કરાવી લેશો.)

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

“બે જિગરી યાર” ગોવિંદ અને મુકુંદના બદલાતા સાથ, સ્વભાવ, સમજ, સહકાર, વિચાર, લાગણી, નિર્ણય, પસંદ, નાપસંદ, જરૂરિયાત, જવાબદારી, લક્ષ્ય વગેરેની કથા છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આ બધા બદલાવનો અનુભવ કરતો હોય છે. એવામાં જ્યારે બે લોકો એકસાથે આ બદલાવમાંથી પસાર થાય છે ત્યારે તેમના જોડાણને પ્રાથમિકતા આપીને આગળ વધવું મુશ્કેલ બની જાય છે. ગોવિંદ અને મુકુંદ માટે પણ આ બદલાવમાંથી પસાર થવું એક પડકાર સ્વરૂપ બની રહેશે. તેમની નાનપણથી લઈને યુવાવસ્થા સુધીની મિત્રતાને સંપૂર્ણપણે જાણવા અને માણવા માટે તમારે આ કથાને પૂરેપૂરી વાંચવી પડશે.
-આશિષ સુરાણી

નવયુવાન લેખક આશિષ સુરાણીની બીજી નવલકથા “બે જિગરી યાર” આવતીકાલે “નવભારત સાહિત્ય મંદિર” દ્વારા પ્રકાશિત થવા જઈ રહી છે.

મિત્રતાનાં જુદા જુદા સોપાનો દર્શાવતી આ દિલધડક નવલકથાનાં સાક્ષી બનવા માટે અત્યારે જ પ્રિ-બુકિંગ કરાવો. તમે આ નવલકથા વાંચીને મિત્રતાની અનોખી યાત્રામાં ખોવાઈ જશો તે નિશ્ચિત છે.

“બે જિગરી યાર” ને અત્યારે જ ખરીદવાં માટે Bio માં આપેલી લિંક ઉપર ક્લિક કરો અને તમારો ઓર્ડર કન્ફર્મ કરો.

98250 32340 ઉપર કોલ કરીને પણ આપનો ઓર્ડર લખાવી શકો છો.

અત્યારે “બે જિગરી યાર” નું પ્રિ-બુકિંગ ચાલું હોવાથી આપને પુસ્તક 22% ડિસ્કાઉન્ટ ઉપર ઉપલબ્ધ થઈ જશે. આ ઓફરનો લાભ લેવાનું ચૂકતાં નહીં.

(નોંધ: આવતીકાલે પ્રિ-બુકિંગની ઓફર પુરી થઈ જશે. તો ઉતાવળ દાખવીને પુસ્તકનું બુકિંગ કરાવી લેશો.)

“બે જિગરી યાર” ગોવિંદ અને મુકુંદના બદલાતા સાથ, સ્વભાવ, સમજ, સહકાર, વિચાર, લાગણી, નિર્ણય, પસંદ, નાપસંદ, જરૂરિયાત, જવાબદારી, લક્ષ્ય વગેરેની કથા છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આ બધા બદલાવનો અનુભવ કરતો હોય છે. એવામાં જ્યારે બે લોકો એકસાથે આ બદલાવમાંથી પસાર થાય છે ત્યારે તેમના જોડાણને પ્રાથમિકતા આપીને આગળ વધવું મુશ્કેલ બની જાય છે. ગોવિંદ અને મુકુંદ માટે પણ આ બદલાવમાંથી પસાર થવું એક પડકાર સ્વરૂપ બની રહેશે. તેમની નાનપણથી લઈને યુવાવસ્થા સુધીની મિત્રતાને સંપૂર્ણપણે જાણવા અને માણવા માટે તમારે આ કથાને પૂરેપૂરી વાંચવી પડશે. -આશિષ સુરાણી નવયુવાન લેખક આશિષ સુરાણીની બીજી નવલકથા “બે જિગરી યાર” આવતીકાલે “નવભારત સાહિત્ય મંદિર” દ્વારા પ્રકાશિત થવા જઈ રહી છે. મિત્રતાનાં જુદા જુદા સોપાનો દર્શાવતી આ દિલધડક નવલકથાનાં સાક્ષી બનવા માટે અત્યારે જ પ્રિ-બુકિંગ કરાવો. તમે આ નવલકથા વાંચીને મિત્રતાની અનોખી યાત્રામાં ખોવાઈ જશો તે નિશ્ચિત છે. “બે જિગરી યાર” ને અત્યારે જ ખરીદવાં માટે Bio માં આપેલી લિંક ઉપર ક્લિક કરો અને તમારો ઓર્ડર કન્ફર્મ કરો. 98250 32340 ઉપર કોલ કરીને પણ આપનો ઓર્ડર લખાવી શકો છો. અત્યારે “બે જિગરી યાર” નું પ્રિ-બુકિંગ ચાલું હોવાથી આપને પુસ્તક 22% ડિસ્કાઉન્ટ ઉપર ઉપલબ્ધ થઈ જશે. આ ઓફરનો લાભ લેવાનું ચૂકતાં નહીં. (નોંધ: આવતીકાલે પ્રિ-બુકિંગની ઓફર પુરી થઈ જશે. તો ઉતાવળ દાખવીને પુસ્તકનું બુકિંગ કરાવી લેશો.)

Let's Connect

sm2p0