દિવાળીના નવા દિવસો હવે આંગળીના વેઢે ગણાય તેટલા સમીપ આવી પહોંચ્યાં છે, તે વેળા આપનું આવનારું નવું વર્ષ રંગ અને ઉમંગની સાથે મઘમઘતું વીતે એવી માતા સરસ્વતીને પ્રાર્થના કરતાં આપણી માતૃભાષાને ઉજાગર કરતું અંકિત ત્રિવેદીનું બહુમૂલ્ય પુસ્તક ‘કૃષ્ણપૂર્વક’ (અર્જુન, ગીતા અને આપણે) સાદર કરતાં હર્ષની લાગણી અનુભવીએ છીએ. આ પુસ્તક નવભારત ઓનલાઈન પર ઉપલબ્ધ છે. નૂતન, તાજું ગીતાના આસ્વાદસભર પુસ્તક એટલે ‘કૃષ્ણપૂર્વક’.. આજના વિષમ સમયે આપણી મનોસ્થિતિ પણ અર્જુન જેવી વિષાદયુક્ત છે. ત્યારે ભવિષ્યના બધા જ વર્તમાન માટે ભૂતકાળમાં શ્રીકૃષ્ણ પ્રભુ દ્વારા અપાયેલા ઉત્તર આ પુસ્તક દ્વારા મળી રહેશે તેમાં લેશમાત્ર શંકા નથી. નવભારત ઓનલાઈન પરથી આપ પુસ્તક અચુક ખરીદો અને અમો આગ્રહ રાખીએ છીએ કે વધુ નકલો ખરીદો અને આપના સગાં-વ્હાલા અને મિત્રવર્તુળમાં ભેટરૂપે આપી તેમના જીવનને નવપલ્લવિત કરો જેથી તેઓનું આ નવું વર્ષ અને આવનારા તમામ વર્ષો પ્રભુ શ્રીકૃષ્ણના આશીર્વાદ સમાન નવપલ્લવિત થઈ ઝળહળી ઊઠે. મિત્રો, નવભારત ઓનલાઈનની લિંક નીચે આપેલી છે, તો હવે વધુ રાહ જોવાની જરૂર નથી, આપની નકલો આજે જ બુક કરાવો અને આપનું જીવન શ્રીકૃષ્ણમય બનાવો. પુસ્તક ઓર્ડર કરવા નીચેની લિંક પર અત્યારે જ ક્લિક કરો: https://bit.ly/3kegWzN

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

દિવાળીના નવા દિવસો હવે આંગળીના વેઢે ગણાય તેટલા સમીપ આવી પહોંચ્યાં છે, તે વેળા આપનું આવનારું નવું વર્ષ રંગ અને ઉમંગની સાથે મઘમઘતું વીતે એવી માતા સરસ્વતીને પ્રાર્થના કરતાં આપણી માતૃભાષાને ઉજાગર કરતું અંકિત ત્રિવેદીનું બહુમૂલ્ય પુસ્તક ‘કૃષ્ણપૂર્વક’ (અર્જુન, ગીતા અને આપણે) સાદર કરતાં હર્ષની લાગણી અનુભવીએ છીએ.
આ પુસ્તક નવભારત ઓનલાઈન પર ઉપલબ્ધ છે. નૂતન, તાજું ગીતાના આસ્વાદસભર પુસ્તક એટલે ‘કૃષ્ણપૂર્વક’.. આજના વિષમ સમયે આપણી મનોસ્થિતિ પણ અર્જુન જેવી વિષાદયુક્ત છે. ત્યારે ભવિષ્યના બધા જ વર્તમાન માટે ભૂતકાળમાં શ્રીકૃષ્ણ પ્રભુ દ્વારા અપાયેલા ઉત્તર આ પુસ્તક દ્વારા મળી રહેશે તેમાં લેશમાત્ર શંકા નથી.
નવભારત ઓનલાઈન પરથી આપ પુસ્તક અચુક ખરીદો અને અમો આગ્રહ રાખીએ છીએ કે વધુ નકલો ખરીદો અને આપના સગાં-વ્હાલા અને મિત્રવર્તુળમાં ભેટરૂપે આપી તેમના જીવનને નવપલ્લવિત કરો જેથી તેઓનું આ નવું વર્ષ અને આવનારા તમામ વર્ષો પ્રભુ શ્રીકૃષ્ણના આશીર્વાદ સમાન નવપલ્લવિત થઈ ઝળહળી ઊઠે.
મિત્રો, નવભારત ઓનલાઈનની લિંક નીચે આપેલી છે, તો હવે વધુ રાહ જોવાની જરૂર નથી, આપની નકલો આજે જ બુક કરાવો અને આપનું જીવન શ્રીકૃષ્ણમય બનાવો.

પુસ્તક ઓર્ડર કરવા નીચેની લિંક પર અત્યારે જ ક્લિક કરો:
https://bit.ly/3kegWzN

#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

દિવાળીના નવા દિવસો હવે આંગળીના વેઢે ગણાય તેટલા સમીપ આવી પહોંચ્યાં છે, તે વેળા આપનું આવનારું નવું વર્ષ રંગ અને ઉમંગની સાથે મઘમઘતું વીતે એવી માતા સરસ્વતીને પ્રાર્થના કરતાં આપણી માતૃભાષાને ઉજાગર કરતું અંકિત ત્રિવેદીનું બહુમૂલ્ય પુસ્તક ‘કૃષ્ણપૂર્વક’ (અર્જુન, ગીતા અને આપણે) સાદર કરતાં હર્ષની લાગણી અનુભવીએ છીએ. આ પુસ્તક નવભારત ઓનલાઈન પર ઉપલબ્ધ છે. નૂતન, તાજું ગીતાના આસ્વાદસભર પુસ્તક એટલે ‘કૃષ્ણપૂર્વક’.. આજના વિષમ સમયે આપણી મનોસ્થિતિ પણ અર્જુન જેવી વિષાદયુક્ત છે. ત્યારે ભવિષ્યના બધા જ વર્તમાન માટે ભૂતકાળમાં શ્રીકૃષ્ણ પ્રભુ દ્વારા અપાયેલા ઉત્તર આ પુસ્તક દ્વારા મળી રહેશે તેમાં લેશમાત્ર શંકા નથી. નવભારત ઓનલાઈન પરથી આપ પુસ્તક અચુક ખરીદો અને અમો આગ્રહ રાખીએ છીએ કે વધુ નકલો ખરીદો અને આપના સગાં-વ્હાલા અને મિત્રવર્તુળમાં ભેટરૂપે આપી તેમના જીવનને નવપલ્લવિત કરો જેથી તેઓનું આ નવું વર્ષ અને આવનારા તમામ વર્ષો પ્રભુ શ્રીકૃષ્ણના આશીર્વાદ સમાન નવપલ્લવિત થઈ ઝળહળી ઊઠે. મિત્રો, નવભારત ઓનલાઈનની લિંક નીચે આપેલી છે, તો હવે વધુ રાહ જોવાની જરૂર નથી, આપની નકલો આજે જ બુક કરાવો અને આપનું જીવન શ્રીકૃષ્ણમય બનાવો. પુસ્તક ઓર્ડર કરવા નીચેની લિંક પર અત્યારે જ ક્લિક કરો: https://bit.ly/3kegWzN #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Let's Connect

sm2p0