સાતમા મનવંતરના સપ્તર્ષિઓમાં અત્યારે ભલે મહર્ષિ ભૃગુનું નામ ન લેવાતું હોય, પરંતુ પુરાણોનો અભ્યાસ કરો તો સમજાય કે જ્યાં સુધી શુક્રાચાર્ય અસુરગુરૂ નહોતાં બન્યા, ત્યાં સુધી મહર્ષિ ભૃગુ સપ્તર્ષિ હતાં અને એ ઘટના પછી પરશુરામના પિતા ઋષિ જમદગ્નિને એમના સ્થાને બેસાડવામાં આવ્યા. ‘ભૃગુસંહિતા’ થકી વિશ્વને જ્યોતિષવિદ્યાનું ગૂઢ જ્ઞાન આપનાર મહર્ષિ ભૃગુ કહે છે, “તું વિજ્ઞાનને બ્રહ્મ જાણ”! આપણા ઋષિમુનિઓ જ્યારે પૌરાણિક શોધખોળને જાદુ કે ચમત્કારમાં ખપાવવાને બદલે ‘વિજ્ઞાન’ કહેતાં હોય, તો આધુનિક સમાજ કઈ રીતે એને કપોળકલ્પના ગણી શકે, એ લૉજિક મને આજ સુધી સમજાયું નથી. આ વિષય પર જ વધુ ઊંડાણપૂર્વક મનોમંથન કરાવવા માટે આવી રહ્યું છે, ‘SCIENTIFIC ધર્મ’! ‘Scientific ધર્મ’ની નવી સંવર્ધિત આવૃતિ ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઇટ પર ૨૦ ટકાના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. રૂપિયા ૨૪૯/-ની કિંમતનું પુસ્તક તમે ખાસ ઑફરને લીધે ફક્ત રૂપિયા ૧૯૯/-માં ખરીદી શકશો, જેની લિંક BIOમાં આપવામાં આવી છે. સાથોસાથ, હવે એમેઝોન પર પણ ઉપલબ્ધ. ‘નવભારત સાહિત્ય મંદિર’ના ઑફિશિયલ મોબાઇલ નંબર 9825032340 પર વૉટ્સએપ અથવા ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકાશે. દિવાળીના શુભ દિવસે એટલે કે ૪ નવેમ્બર, ૨૦૨૧ ના રોજ આપના ઘરે પુસ્તકની ડિલીવરી કરી દેવામાં આવશે. Created by: FDS : Fortune Designing Studio Published by: Navbharat Sahitya Mandir Supported by: Sanj Samachar (Evening Daily, Rajkot) Social Media handled by: Team FDS

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

સાતમા મનવંતરના સપ્તર્ષિઓમાં અત્યારે ભલે મહર્ષિ ભૃગુનું નામ ન લેવાતું હોય, પરંતુ પુરાણોનો અભ્યાસ કરો તો સમજાય કે જ્યાં સુધી શુક્રાચાર્ય અસુરગુરૂ નહોતાં બન્યા, ત્યાં સુધી મહર્ષિ ભૃગુ સપ્તર્ષિ હતાં અને એ ઘટના પછી પરશુરામના પિતા ઋષિ જમદગ્નિને એમના સ્થાને બેસાડવામાં આવ્યા.

‘ભૃગુસંહિતા’ થકી વિશ્વને જ્યોતિષવિદ્યાનું ગૂઢ જ્ઞાન આપનાર મહર્ષિ ભૃગુ કહે છે, “તું વિજ્ઞાનને બ્રહ્મ જાણ”! આપણા ઋષિમુનિઓ જ્યારે પૌરાણિક શોધખોળને જાદુ કે ચમત્કારમાં ખપાવવાને બદલે ‘વિજ્ઞાન’ કહેતાં હોય, તો આધુનિક સમાજ કઈ રીતે એને કપોળકલ્પના ગણી શકે, એ લૉજિક મને આજ સુધી સમજાયું નથી.

આ વિષય પર જ વધુ ઊંડાણપૂર્વક મનોમંથન કરાવવા માટે આવી રહ્યું છે, ‘SCIENTIFIC ધર્મ’!

‘Scientific ધર્મ’ની નવી સંવર્ધિત આવૃતિ ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઇટ પર ૨૦ ટકાના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. રૂપિયા ૨૪૯/-ની કિંમતનું પુસ્તક તમે ખાસ ઑફરને લીધે ફક્ત રૂપિયા ૧૯૯/-માં ખરીદી શકશો, જેની લિંક BIOમાં આપવામાં આવી છે. સાથોસાથ, હવે એમેઝોન પર પણ ઉપલબ્ધ.

‘નવભારત સાહિત્ય મંદિર’ના ઑફિશિયલ મોબાઇલ નંબર 9825032340 પર વૉટ્સએપ અથવા ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકાશે.

દિવાળીના શુભ દિવસે એટલે કે ૪ નવેમ્બર, ૨૦૨૧ ના રોજ આપના ઘરે પુસ્તકની ડિલીવરી કરી દેવામાં આવશે.

Created by: FDS : Fortune Designing Studio
Published by: Navbharat Sahitya Mandir
Supported by: Sanj Samachar (Evening Daily, Rajkot)
Social Media handled by: Team FDS

#new #release #book #religion #science #nonfiction #gujarati #bestselling #literature #world #readers

સાતમા મનવંતરના સપ્તર્ષિઓમાં અત્યારે ભલે મહર્ષિ ભૃગુનું નામ ન લેવાતું હોય, પરંતુ પુરાણોનો અભ્યાસ કરો તો સમજાય કે જ્યાં સુધી શુક્રાચાર્ય અસુરગુરૂ નહોતાં બન્યા, ત્યાં સુધી મહર્ષિ ભૃગુ સપ્તર્ષિ હતાં અને એ ઘટના પછી પરશુરામના પિતા ઋષિ જમદગ્નિને એમના સ્થાને બેસાડવામાં આવ્યા. ‘ભૃગુસંહિતા’ થકી વિશ્વને જ્યોતિષવિદ્યાનું ગૂઢ જ્ઞાન આપનાર મહર્ષિ ભૃગુ કહે છે, “તું વિજ્ઞાનને બ્રહ્મ જાણ”! આપણા ઋષિમુનિઓ જ્યારે પૌરાણિક શોધખોળને જાદુ કે ચમત્કારમાં ખપાવવાને બદલે ‘વિજ્ઞાન’ કહેતાં હોય, તો આધુનિક સમાજ કઈ રીતે એને કપોળકલ્પના ગણી શકે, એ લૉજિક મને આજ સુધી સમજાયું નથી. આ વિષય પર જ વધુ ઊંડાણપૂર્વક મનોમંથન કરાવવા માટે આવી રહ્યું છે, ‘SCIENTIFIC ધર્મ’! ‘Scientific ધર્મ’ની નવી સંવર્ધિત આવૃતિ ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઇટ પર ૨૦ ટકાના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. રૂપિયા ૨૪૯/-ની કિંમતનું પુસ્તક તમે ખાસ ઑફરને લીધે ફક્ત રૂપિયા ૧૯૯/-માં ખરીદી શકશો, જેની લિંક BIOમાં આપવામાં આવી છે. સાથોસાથ, હવે એમેઝોન પર પણ ઉપલબ્ધ. ‘નવભારત સાહિત્ય મંદિર’ના ઑફિશિયલ મોબાઇલ નંબર 9825032340 પર વૉટ્સએપ અથવા ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકાશે. દિવાળીના શુભ દિવસે એટલે કે ૪ નવેમ્બર, ૨૦૨૧ ના રોજ આપના ઘરે પુસ્તકની ડિલીવરી કરી દેવામાં આવશે. Created by: FDS : Fortune Designing Studio Published by: Navbharat Sahitya Mandir Supported by: Sanj Samachar (Evening Daily, Rajkot) Social Media handled by: Team FDS #new #release #book #religion #science #nonfiction #gujarati #bestselling #literature #world #readers

Let's Connect

sm2p0