દિપાવલીના પાવન પ્રકાશપર્વ પર ગુજરાતી નવલકથાવિશ્વમાં સીમાચિહ્નરૂપ બની ગયેલી નવલકથા ‘મૃત્યુંજય’ના ખાસ ગિફ્ટ-બૉક્સની જાહેરાત.. ♥️ ભારતવર્ષના સર્વપ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પૌરાણિક રહસ્ય પર લખાયેલી આ બેજોડ નવલકથાને અત્યારસુધીમાં હજારો ગુજરાતી વાચકો વધાવી ચૂક્યા છે. એટલે જ, દિવાળી નિમિત્તે દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ આ પુસ્તક સ્વરૂપે આપના સગા-સંબંધી, મિત્રો અને સ્વજનોને પણ ભેટ-સોગાદરૂપે પ્રાપ્ત થાય એ માટે ‘મૃત્યુંજય’ હવે ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા ગિફ્ટ-બૉક્સના નવા અવતારમાં આપની સમક્ષ પ્રસ્તુત છે. તો ચાલો, આજ વર્ષે હરિ અને હરના મિલન સમી નવલકથા ‘મૃત્યુંજય’નું ગિફ્ટ-બૉક્સ સ્વજનોને ભેટમાં આપીને એમની દિવાળીને યાદગાર બનાવીએ. કોરોનાકાળ બાદ ભાંગી ચૂકેલાં મનોબળને આ પ્રકારની દિવ્ય સોગાદ આપીને ફરી મજબૂત બનાવીએ. ‘મૃત્યુંજય’ ગિફ્ટ-બૉક્સમાં પ્રાપ્ત થનારા આશીર્વાદ: (૧) જેમના ઉપર વિધિવત રીતે પૂજા કરવામાં આવી છે, એવા સિદ્ધ રૂદ્રાક્ષની માળા. (૨) મહાલક્ષ્મી સ્વરૂપ પ્રાણ-પ્રતિષ્ઠિત શ્રી યંત્ર. (૩) ઘર અથવા વાહનની ચાવી સાથે જોડી શકાય તેવું ‘મૃત્યુંજય’ કી-ચેઇન. (૪) પૌરાણિક તામ્રપત્ર. (૫) પાંચ પ્રભાવશાળી વીડિયોના QR Codes ધરાવતું ‘મૃત્યુંજય’નું બૂક-માર્ક. (૬) પરખ ભટ્ટ અને રાજ જાવિયા લિખિત ૫૨૮ પાનાંની દળદાર અને દમદાર નવલકથા ‘મૃત્યુંજય’. અને આ બધું જ એક સરસ મજાના વુડ્ડન-બૉક્સની અંદર વ્યવસ્થિત અને કળાત્મક રીતે ગોઠવાઈને આપના મિત્ર-સ્વજનોના ઘરે પાર્સલ કરી આપવામાં આવશે, જે કુલ રૂપિયા ૨૧૯૯/-માં ખરીદી માટે પ્રાપ્ય છે. ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઇટ પરથી આ બૉક્સનો ઑર્ડર નોંધાવી શકાશે, જેની ફ્રી ડિલીવરી આખા ગુજરાતમાં થઈ શકશે. લિંક અહીં પ્રસ્તુત છે. https://navbharatonline.com/mrityunjay-gift-box.html તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ના પ્રકાશક રોનક શાહના મોબાઇલ નંબર 9825032340 પર ફોન અથવા મેસેજ કરવાથી પણ ગિફ્ટ-બૉક્સ મળી શકશે. તો, સ્વજનોને ભેટમાં આપવા માટે આજે જ ઘરે બેઠાં બૂક કરાવો તમારું ગિફ્ટ-બોક્સ!♥️🙏🏼 નોંધ: ગિફ્ટ-બોક્સની ડિલીવરી તારીખ ૨૫મી ઓક્ટોબરથી ૩૦ ઓક્ટોબરની વચ્ચે આપના દ્વારા લખાવવામાં આવેલાં સરનામે કરી આપવામાં આવશે. Special Thanks: Team ‘FDS: Fortune Designing Studio’

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

દિપાવલીના પાવન પ્રકાશપર્વ પર ગુજરાતી નવલકથાવિશ્વમાં સીમાચિહ્નરૂપ બની ગયેલી નવલકથા ‘મૃત્યુંજય’ના ખાસ ગિફ્ટ-બૉક્સની જાહેરાત.. ♥️

ભારતવર્ષના સર્વપ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પૌરાણિક રહસ્ય પર લખાયેલી આ બેજોડ નવલકથાને અત્યારસુધીમાં હજારો ગુજરાતી વાચકો વધાવી ચૂક્યા છે. એટલે જ, દિવાળી નિમિત્તે દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ આ પુસ્તક સ્વરૂપે આપના સગા-સંબંધી, મિત્રો અને સ્વજનોને પણ ભેટ-સોગાદરૂપે પ્રાપ્ત થાય એ માટે ‘મૃત્યુંજય’ હવે ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા ગિફ્ટ-બૉક્સના નવા અવતારમાં આપની સમક્ષ પ્રસ્તુત છે.

તો ચાલો, આજ વર્ષે હરિ અને હરના મિલન સમી નવલકથા ‘મૃત્યુંજય’નું ગિફ્ટ-બૉક્સ સ્વજનોને ભેટમાં આપીને એમની દિવાળીને યાદગાર બનાવીએ. કોરોનાકાળ બાદ ભાંગી ચૂકેલાં મનોબળને આ પ્રકારની દિવ્ય સોગાદ આપીને ફરી મજબૂત બનાવીએ.

‘મૃત્યુંજય’ ગિફ્ટ-બૉક્સમાં પ્રાપ્ત થનારા આશીર્વાદ:

(૧) જેમના ઉપર વિધિવત રીતે પૂજા કરવામાં આવી છે, એવા સિદ્ધ રૂદ્રાક્ષની માળા.

(૨) મહાલક્ષ્મી સ્વરૂપ પ્રાણ-પ્રતિષ્ઠિત શ્રી યંત્ર.

(૩) ઘર અથવા વાહનની ચાવી સાથે જોડી શકાય તેવું ‘મૃત્યુંજય’ કી-ચેઇન.

(૪) પૌરાણિક તામ્રપત્ર.

(૫) પાંચ પ્રભાવશાળી વીડિયોના QR Codes ધરાવતું ‘મૃત્યુંજય’નું બૂક-માર્ક.

(૬) પરખ ભટ્ટ અને રાજ જાવિયા લિખિત ૫૨૮ પાનાંની દળદાર અને દમદાર નવલકથા ‘મૃત્યુંજય’.

અને આ બધું જ એક સરસ મજાના વુડ્ડન-બૉક્સની અંદર વ્યવસ્થિત અને કળાત્મક રીતે ગોઠવાઈને આપના મિત્ર-સ્વજનોના ઘરે પાર્સલ કરી આપવામાં આવશે, જે કુલ રૂપિયા ૨૧૯૯/-માં ખરીદી માટે પ્રાપ્ય છે.

‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઇટ પરથી આ બૉક્સનો ઑર્ડર નોંધાવી શકાશે, જેની ફ્રી ડિલીવરી આખા ગુજરાતમાં થઈ શકશે. લિંક અહીં પ્રસ્તુત છે.

https://navbharatonline.com/mrityunjay-gift-box.html

તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ના પ્રકાશક રોનક શાહના મોબાઇલ નંબર 9825032340 પર ફોન અથવા મેસેજ કરવાથી પણ ગિફ્ટ-બૉક્સ મળી શકશે.

તો, સ્વજનોને ભેટમાં આપવા માટે આજે જ ઘરે બેઠાં બૂક કરાવો તમારું ગિફ્ટ-બોક્સ!♥️🙏🏼

નોંધ: ગિફ્ટ-બોક્સની ડિલીવરી તારીખ ૨૫મી ઓક્ટોબરથી ૩૦ ઓક્ટોબરની વચ્ચે આપના દ્વારા લખાવવામાં આવેલાં સરનામે કરી આપવામાં આવશે.

Special Thanks: Team ‘FDS: Fortune Designing Studio’

દિપાવલીના પાવન પ્રકાશપર્વ પર ગુજરાતી નવલકથાવિશ્વમાં સીમાચિહ્નરૂપ બની ગયેલી નવલકથા ‘મૃત્યુંજય’ના ખાસ ગિફ્ટ-બૉક્સની જાહેરાત.. ♥️ ભારતવર્ષના સર્વપ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પૌરાણિક રહસ્ય પર લખાયેલી આ બેજોડ નવલકથાને અત્યારસુધીમાં હજારો ગુજરાતી વાચકો વધાવી ચૂક્યા છે. એટલે જ, દિવાળી નિમિત્તે દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ આ પુસ્તક સ્વરૂપે આપના સગા-સંબંધી, મિત્રો અને સ્વજનોને પણ ભેટ-સોગાદરૂપે પ્રાપ્ત થાય એ માટે ‘મૃત્યુંજય’ હવે ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા ગિફ્ટ-બૉક્સના નવા અવતારમાં આપની સમક્ષ પ્રસ્તુત છે. તો ચાલો, આજ વર્ષે હરિ અને હરના મિલન સમી નવલકથા ‘મૃત્યુંજય’નું ગિફ્ટ-બૉક્સ સ્વજનોને ભેટમાં આપીને એમની દિવાળીને યાદગાર બનાવીએ. કોરોનાકાળ બાદ ભાંગી ચૂકેલાં મનોબળને આ પ્રકારની દિવ્ય સોગાદ આપીને ફરી મજબૂત બનાવીએ. ‘મૃત્યુંજય’ ગિફ્ટ-બૉક્સમાં પ્રાપ્ત થનારા આશીર્વાદ: (૧) જેમના ઉપર વિધિવત રીતે પૂજા કરવામાં આવી છે, એવા સિદ્ધ રૂદ્રાક્ષની માળા. (૨) મહાલક્ષ્મી સ્વરૂપ પ્રાણ-પ્રતિષ્ઠિત શ્રી યંત્ર. (૩) ઘર અથવા વાહનની ચાવી સાથે જોડી શકાય તેવું ‘મૃત્યુંજય’ કી-ચેઇન. (૪) પૌરાણિક તામ્રપત્ર. (૫) પાંચ પ્રભાવશાળી વીડિયોના QR Codes ધરાવતું ‘મૃત્યુંજય’નું બૂક-માર્ક. (૬) પરખ ભટ્ટ અને રાજ જાવિયા લિખિત ૫૨૮ પાનાંની દળદાર અને દમદાર નવલકથા ‘મૃત્યુંજય’. અને આ બધું જ એક સરસ મજાના વુડ્ડન-બૉક્સની અંદર વ્યવસ્થિત અને કળાત્મક રીતે ગોઠવાઈને આપના મિત્ર-સ્વજનોના ઘરે પાર્સલ કરી આપવામાં આવશે, જે કુલ રૂપિયા ૨૧૯૯/-માં ખરીદી માટે પ્રાપ્ય છે. ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઇટ પરથી આ બૉક્સનો ઑર્ડર નોંધાવી શકાશે, જેની ફ્રી ડિલીવરી આખા ગુજરાતમાં થઈ શકશે. લિંક અહીં પ્રસ્તુત છે. https://navbharatonline.com/mrityunjay-gift-box.html તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ના પ્રકાશક રોનક શાહના મોબાઇલ નંબર 9825032340 પર ફોન અથવા મેસેજ કરવાથી પણ ગિફ્ટ-બૉક્સ મળી શકશે. તો, સ્વજનોને ભેટમાં આપવા માટે આજે જ ઘરે બેઠાં બૂક કરાવો તમારું ગિફ્ટ-બોક્સ!♥️🙏🏼 નોંધ: ગિફ્ટ-બોક્સની ડિલીવરી તારીખ ૨૫મી ઓક્ટોબરથી ૩૦ ઓક્ટોબરની વચ્ચે આપના દ્વારા લખાવવામાં આવેલાં સરનામે કરી આપવામાં આવશે. Special Thanks: Team ‘FDS: Fortune Designing Studio’

Let's Connect

sm2p0