વિવેચક અને વાચકમિત્ર દ્વારા તૈયાર થયેલો એક અદ્ભુત વીડિયો... ❤️ ગુજરાતી બૂક-રિવ્યુઅર્સની એક આખી નવી પેઢી હવે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબૂક સહિતના અન્ય સોશિયલ મીડિયા માધ્યમોમાં પોતાનું કૌવત પીરસી રહી છે. મારા ઇન્સ્ટાગ્રામ પર ‘ગુજ્જુ બૂક રિવ્યુઝ’, ‘ગુજ્જુ ગૂડ-બૂક્સ’, ‘બૉય રીડિંગ ઇન ધ કૉર્નર’ સહિત ઘણાં સમૃદ્ધ વાચકો છે, જે સારા સારા ગુજરાતી પુસ્તકોને રિવ્યુ કરવા ઉપરાંત ગુજરાતી કમ્યુનિટીમાં જે-તે પુસ્તક વધુમાં વધુ પહોંચે એ માટે મહેનત કરે છે. અંગ્રેજી ભાષામાં તો ‘સૌમ્યાસ બૂક સ્ટેશન’, ‘બૂક જંક્શન’, ‘બૂક્સ-અમેઝ’, ‘હેલી’, ‘ઇન્ડિયન બૂક-ટ્યુબર’ જેવી યુટ્યુબ ચેનલ્સ વર્ષોથી ફક્ત પુસ્તકોના રિવ્યુ માટે જ સમર્પિત છે. પાછલા સાત-આઠ વર્ષોમાં મારી અંગત લાઇબ્રેરીનું કલેક્શન પણ આ અંગ્રેજી ચેનલ્સ દ્વારા કરવામાં આવેલા રિકમેન્ડેશનનું પરિણામ છે, એમ કહું તો ખોટું નથી. આનંદ એ વાતનો છે કે હવે એટલી જ શિદ્દત અને ખંતપૂર્વક ગુજરાતી બૂક-રિવ્યુઅર્સ આપણી ભાષાના પુસ્તકો રાષ્ટ્રીય સ્તર પર પહોંચાડી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પરનું આવું જ એક અકાઉન્ટ એટલે ‘બૂકલેન્ડ’! અને હેન્ડલરનું નામ: ભૂમિકા ચોટલિયા. ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણેય ભાષાના પુસ્તકોનો રિવ્યુ કરે. ફિક્શન અને નૉન-ફિક્શન બંનેની અઠંગ વાચક. લેખક હોવા છતાંય ઘણી વખત મને એની વાચનની ઝડપ માટે મીઠી ઇર્ષા જન્મે એટલું પ્રચૂર વાચન. ભૂમિકાના ફૉલોઅર્સ પણ પાછા આખા ભારતના વાચકો! એટલે સ્વાભાવિક રીતે ગુજરાતી ભાષાના પુસ્તકની શાખ અન્ય વાચકો સુધી પહોંચે ત્યારે બમણી ખુશી થાય. ભૂમિકાએ થોડા મહિના પહેલાં ‘મૃત્યુંજય’ વાંચીને તેનો રિવ્યુ કરેલો. શાબ્દિક વિવેચન ઉપરાંત કલાકોની મહેનત બાદ આ વીડિયો પણ તૈયાર કર્યો. ટાઇમ-લેપ્સ અને એડિટિંગની કળાનો સંગમ સાફ દેખાઈ આવે. શ્રાવણ મહિના માટે આ વીડિયો બચાવીને રાખેલો. કૈલાશ ખેરનો અવાજ, ભૂમિકાનો શબ્દ-શૃંગાર અને નયનરમ્ય દ્રશ્યોના ત્રિભેટા સમો આ વીડિયો રીલિઝ કરવા માટે પણ એક ખાસ વાર નક્કી કરવો જોઈએ, એવા વિચાર સાથે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર આજે ‘બૂક-લેન્ડ’ના આ વીડિયો માટે સમર્પિત છે. ફરી એક વખત... વીડિયો માટે હ્રદયપૂર્વક આભાર, ભૂમિકા. આમ ને આમ તમામ ભાષાના સારા સારા પુસ્તકો તમારા માધ્યમથી અમારા સુધી પહોંચતાં રહે એવી શુભેચ્છાઓ.💐 આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3rUx0v3

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

વિવેચક અને વાચકમિત્ર દ્વારા તૈયાર થયેલો એક અદ્ભુત વીડિયો... ❤️

ગુજરાતી બૂક-રિવ્યુઅર્સની એક આખી નવી પેઢી હવે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબૂક સહિતના અન્ય સોશિયલ મીડિયા માધ્યમોમાં પોતાનું કૌવત પીરસી રહી છે. મારા ઇન્સ્ટાગ્રામ પર ‘ગુજ્જુ બૂક રિવ્યુઝ’, ‘ગુજ્જુ ગૂડ-બૂક્સ’, ‘બૉય રીડિંગ ઇન ધ કૉર્નર’ સહિત ઘણાં સમૃદ્ધ વાચકો છે, જે સારા સારા ગુજરાતી પુસ્તકોને રિવ્યુ કરવા ઉપરાંત ગુજરાતી કમ્યુનિટીમાં જે-તે પુસ્તક વધુમાં વધુ પહોંચે એ માટે મહેનત કરે છે. અંગ્રેજી ભાષામાં તો ‘સૌમ્યાસ બૂક સ્ટેશન’, ‘બૂક જંક્શન’, ‘બૂક્સ-અમેઝ’, ‘હેલી’, ‘ઇન્ડિયન બૂક-ટ્યુબર’ જેવી યુટ્યુબ ચેનલ્સ વર્ષોથી ફક્ત પુસ્તકોના રિવ્યુ માટે જ સમર્પિત છે. પાછલા સાત-આઠ વર્ષોમાં મારી અંગત લાઇબ્રેરીનું કલેક્શન પણ આ અંગ્રેજી ચેનલ્સ દ્વારા કરવામાં આવેલા રિકમેન્ડેશનનું પરિણામ છે, એમ કહું તો ખોટું નથી.

આનંદ એ વાતનો છે કે હવે એટલી જ શિદ્દત અને ખંતપૂર્વક ગુજરાતી બૂક-રિવ્યુઅર્સ આપણી ભાષાના પુસ્તકો રાષ્ટ્રીય સ્તર પર પહોંચાડી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પરનું આવું જ એક અકાઉન્ટ એટલે ‘બૂકલેન્ડ’! અને હેન્ડલરનું નામ: ભૂમિકા ચોટલિયા. ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણેય ભાષાના પુસ્તકોનો રિવ્યુ કરે. ફિક્શન અને નૉન-ફિક્શન બંનેની અઠંગ વાચક. લેખક હોવા છતાંય ઘણી વખત મને એની વાચનની ઝડપ માટે મીઠી ઇર્ષા જન્મે એટલું પ્રચૂર વાચન.

ભૂમિકાના ફૉલોઅર્સ પણ પાછા આખા ભારતના વાચકો! એટલે સ્વાભાવિક રીતે ગુજરાતી ભાષાના પુસ્તકની શાખ અન્ય વાચકો સુધી પહોંચે ત્યારે બમણી ખુશી થાય. ભૂમિકાએ થોડા મહિના પહેલાં ‘મૃત્યુંજય’ વાંચીને તેનો રિવ્યુ કરેલો. શાબ્દિક વિવેચન ઉપરાંત કલાકોની મહેનત બાદ આ વીડિયો પણ તૈયાર કર્યો. ટાઇમ-લેપ્સ અને એડિટિંગની કળાનો સંગમ સાફ દેખાઈ આવે. શ્રાવણ મહિના માટે આ વીડિયો બચાવીને રાખેલો. કૈલાશ ખેરનો અવાજ, ભૂમિકાનો શબ્દ-શૃંગાર અને નયનરમ્ય દ્રશ્યોના ત્રિભેટા સમો આ વીડિયો રીલિઝ કરવા માટે પણ એક ખાસ વાર નક્કી કરવો જોઈએ, એવા વિચાર સાથે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર આજે ‘બૂક-લેન્ડ’ના આ વીડિયો માટે સમર્પિત છે.

ફરી એક વખત... વીડિયો માટે હ્રદયપૂર્વક આભાર, ભૂમિકા. આમ ને આમ તમામ ભાષાના સારા સારા પુસ્તકો તમારા માધ્યમથી અમારા સુધી પહોંચતાં રહે એવી શુભેચ્છાઓ.💐

આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/3rUx0v3

#gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading

વિવેચક અને વાચકમિત્ર દ્વારા તૈયાર થયેલો એક અદ્ભુત વીડિયો... ❤️ ગુજરાતી બૂક-રિવ્યુઅર્સની એક આખી નવી પેઢી હવે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબૂક સહિતના અન્ય સોશિયલ મીડિયા માધ્યમોમાં પોતાનું કૌવત પીરસી રહી છે. મારા ઇન્સ્ટાગ્રામ પર ‘ગુજ્જુ બૂક રિવ્યુઝ’, ‘ગુજ્જુ ગૂડ-બૂક્સ’, ‘બૉય રીડિંગ ઇન ધ કૉર્નર’ સહિત ઘણાં સમૃદ્ધ વાચકો છે, જે સારા સારા ગુજરાતી પુસ્તકોને રિવ્યુ કરવા ઉપરાંત ગુજરાતી કમ્યુનિટીમાં જે-તે પુસ્તક વધુમાં વધુ પહોંચે એ માટે મહેનત કરે છે. અંગ્રેજી ભાષામાં તો ‘સૌમ્યાસ બૂક સ્ટેશન’, ‘બૂક જંક્શન’, ‘બૂક્સ-અમેઝ’, ‘હેલી’, ‘ઇન્ડિયન બૂક-ટ્યુબર’ જેવી યુટ્યુબ ચેનલ્સ વર્ષોથી ફક્ત પુસ્તકોના રિવ્યુ માટે જ સમર્પિત છે. પાછલા સાત-આઠ વર્ષોમાં મારી અંગત લાઇબ્રેરીનું કલેક્શન પણ આ અંગ્રેજી ચેનલ્સ દ્વારા કરવામાં આવેલા રિકમેન્ડેશનનું પરિણામ છે, એમ કહું તો ખોટું નથી. આનંદ એ વાતનો છે કે હવે એટલી જ શિદ્દત અને ખંતપૂર્વક ગુજરાતી બૂક-રિવ્યુઅર્સ આપણી ભાષાના પુસ્તકો રાષ્ટ્રીય સ્તર પર પહોંચાડી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પરનું આવું જ એક અકાઉન્ટ એટલે ‘બૂકલેન્ડ’! અને હેન્ડલરનું નામ: ભૂમિકા ચોટલિયા. ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણેય ભાષાના પુસ્તકોનો રિવ્યુ કરે. ફિક્શન અને નૉન-ફિક્શન બંનેની અઠંગ વાચક. લેખક હોવા છતાંય ઘણી વખત મને એની વાચનની ઝડપ માટે મીઠી ઇર્ષા જન્મે એટલું પ્રચૂર વાચન. ભૂમિકાના ફૉલોઅર્સ પણ પાછા આખા ભારતના વાચકો! એટલે સ્વાભાવિક રીતે ગુજરાતી ભાષાના પુસ્તકની શાખ અન્ય વાચકો સુધી પહોંચે ત્યારે બમણી ખુશી થાય. ભૂમિકાએ થોડા મહિના પહેલાં ‘મૃત્યુંજય’ વાંચીને તેનો રિવ્યુ કરેલો. શાબ્દિક વિવેચન ઉપરાંત કલાકોની મહેનત બાદ આ વીડિયો પણ તૈયાર કર્યો. ટાઇમ-લેપ્સ અને એડિટિંગની કળાનો સંગમ સાફ દેખાઈ આવે. શ્રાવણ મહિના માટે આ વીડિયો બચાવીને રાખેલો. કૈલાશ ખેરનો અવાજ, ભૂમિકાનો શબ્દ-શૃંગાર અને નયનરમ્ય દ્રશ્યોના ત્રિભેટા સમો આ વીડિયો રીલિઝ કરવા માટે પણ એક ખાસ વાર નક્કી કરવો જોઈએ, એવા વિચાર સાથે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર આજે ‘બૂક-લેન્ડ’ના આ વીડિયો માટે સમર્પિત છે. ફરી એક વખત... વીડિયો માટે હ્રદયપૂર્વક આભાર, ભૂમિકા. આમ ને આમ તમામ ભાષાના સારા સારા પુસ્તકો તમારા માધ્યમથી અમારા સુધી પહોંચતાં રહે એવી શુભેચ્છાઓ.💐 આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3rUx0v3 #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading

Let's Connect

sm2p0