‘કાળચક્ર એના નિર્ધારિત સ્થાન પર પહોંચી ચૂક્યું છે, સુધીર!’ અવધૂતાનંદનો ઘેરો અવાજ આખા ઘરમાં પડઘાયો, ‘આજે નહીં તો કાલે, વિવાનને એની જાણ કરવી જ પડશે.’ વિવાનનું મગજ હવે ભમવા લાગ્યું હતું. એક બાજુ મા-બાપના ગાયબ થવાની ઘટના, બીજી બાજુ એમના મૃત્યુના સમાચાર અને હવે આ બધું? હેમરાજ અને સુમતિનું રહસ્ય? સુધીર બાબા એનાથી શું છુપાવી રહ્યા હતાં? વિવાને ફરી દરવાજે કાન માંડ્યા. પરંતુ અચાનક અંદરથી સંભળાતો અવાજ બંધ થઈ ગયો. બીજી જ ક્ષણે, ધડામ કરતો દરવાજો ખૂલ્યો. વિવાનની સામે અવધૂતાનંદ શાસ્ત્રી ઉભા હતાં. એમની લાલઘૂમ આંખો વિવાનના શરીરને વીંધી રહી હતી. એમાંનું પ્રચંડ તેજ તે સહન ન કરી શક્યો. કંઈ સમજે કે વિચારે એ પહેલાં જ તેની આંખે અંધારું છવાઈ ગયું. બેભાન થતાં પહેલાં, અર્ધખુલ્લી આંખે તેણે ચિંતાતુર હાલતમાં સુધીર બાબાને પોતાની તરફ દોડતાં જોયા. તંદ્રા હાલતમાં તેના કાને અવધૂતાનંદ શાસ્ત્રીના સ્વર પડઘાયા, | कालो हि दुरतिक्रमः | ---------------------- ‘મૃત્યુંજય’ નવલકથા પ્રકાશિત થઈ ચૂકી છે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પરથી નવલકથા ખરીદી શકાશે. એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ ઉપલબ્ધ. વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (98250 32340) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. ખરીદી કરવા માટેની લિંક કમેન્ટ સેક્શનમાં આપવામાં આવી છે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

‘કાળચક્ર એના નિર્ધારિત સ્થાન પર પહોંચી ચૂક્યું છે, સુધીર!’ અવધૂતાનંદનો ઘેરો અવાજ આખા ઘરમાં પડઘાયો, ‘આજે નહીં તો કાલે, વિવાનને એની જાણ કરવી જ પડશે.’

વિવાનનું મગજ હવે ભમવા લાગ્યું હતું. એક બાજુ મા-બાપના ગાયબ થવાની ઘટના, બીજી બાજુ એમના મૃત્યુના સમાચાર અને હવે આ બધું?

હેમરાજ અને સુમતિનું રહસ્ય? સુધીર બાબા એનાથી શું છુપાવી રહ્યા હતાં?

વિવાને ફરી દરવાજે કાન માંડ્યા. પરંતુ અચાનક અંદરથી સંભળાતો અવાજ બંધ થઈ ગયો. બીજી જ ક્ષણે, ધડામ કરતો દરવાજો ખૂલ્યો. વિવાનની સામે અવધૂતાનંદ શાસ્ત્રી ઉભા હતાં. એમની લાલઘૂમ આંખો વિવાનના શરીરને વીંધી રહી હતી. એમાંનું પ્રચંડ તેજ તે સહન ન કરી શક્યો. કંઈ સમજે કે વિચારે એ પહેલાં જ તેની આંખે અંધારું છવાઈ ગયું.

બેભાન થતાં પહેલાં, અર્ધખુલ્લી આંખે તેણે ચિંતાતુર હાલતમાં સુધીર બાબાને પોતાની તરફ દોડતાં જોયા.

તંદ્રા હાલતમાં તેના કાને અવધૂતાનંદ શાસ્ત્રીના સ્વર પડઘાયા,

| कालो हि दुरतिक्रमः |
----------------------

‘મૃત્યુંજય’ નવલકથા પ્રકાશિત થઈ ચૂકી છે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પરથી નવલકથા ખરીદી શકાશે. એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ ઉપલબ્ધ.

વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (98250 32340) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.

ખરીદી કરવા માટેની લિંક કમેન્ટ સેક્શનમાં આપવામાં આવી છે.

https://bit.ly/3rUx0v3

તમારી નકલ આજે જ બૂક કરાવો.

Written by: Parakh Bhatt & Raj Javiya
Created by: Fortune Designing Studio (FDS)
Published by: Navbharat Sahitya Mandir
Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks)
In association with: Vaktavy
Sponsored by: Hari OM Packaging (Surat)
Cover-Page designed by: Mauli Buch Munshi

#gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words

‘કાળચક્ર એના નિર્ધારિત સ્થાન પર પહોંચી ચૂક્યું છે, સુધીર!’ અવધૂતાનંદનો ઘેરો અવાજ આખા ઘરમાં પડઘાયો, ‘આજે નહીં તો કાલે, વિવાનને એની જાણ કરવી જ પડશે.’ વિવાનનું મગજ હવે ભમવા લાગ્યું હતું. એક બાજુ મા-બાપના ગાયબ થવાની ઘટના, બીજી બાજુ એમના મૃત્યુના સમાચાર અને હવે આ બધું? હેમરાજ અને સુમતિનું રહસ્ય? સુધીર બાબા એનાથી શું છુપાવી રહ્યા હતાં? વિવાને ફરી દરવાજે કાન માંડ્યા. પરંતુ અચાનક અંદરથી સંભળાતો અવાજ બંધ થઈ ગયો. બીજી જ ક્ષણે, ધડામ કરતો દરવાજો ખૂલ્યો. વિવાનની સામે અવધૂતાનંદ શાસ્ત્રી ઉભા હતાં. એમની લાલઘૂમ આંખો વિવાનના શરીરને વીંધી રહી હતી. એમાંનું પ્રચંડ તેજ તે સહન ન કરી શક્યો. કંઈ સમજે કે વિચારે એ પહેલાં જ તેની આંખે અંધારું છવાઈ ગયું. બેભાન થતાં પહેલાં, અર્ધખુલ્લી આંખે તેણે ચિંતાતુર હાલતમાં સુધીર બાબાને પોતાની તરફ દોડતાં જોયા. તંદ્રા હાલતમાં તેના કાને અવધૂતાનંદ શાસ્ત્રીના સ્વર પડઘાયા, | कालो हि दुरतिक्रमः | ---------------------- ‘મૃત્યુંજય’ નવલકથા પ્રકાશિત થઈ ચૂકી છે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પરથી નવલકથા ખરીદી શકાશે. એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ ઉપલબ્ધ. વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (98250 32340) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. ખરીદી કરવા માટેની લિંક કમેન્ટ સેક્શનમાં આપવામાં આવી છે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words

Let's Connect

sm2p0