કળિયુગ પોતાનું પડખું બદલીને એવા પડાવ પર આવી પહોંચ્યો હતો, જ્યાંથી તેની દિશા અને દશા નક્કી થવાની હતી! જિમાની ખીણ પાછલા ૩૫૭૨ વર્ષથી એક એવા રહસ્યને પોતાના ખોળામાં સમાવીને બેઠી હતી, જેની પિપાસા વિશ્વના ઘણાં તાંત્રિકો અને અઘોરીઓને હતી, પરંતુ તેઓ જાણતાં હતાં કે જેમને સાક્ષાત પ્રભુ શેષનાગનું અભયવચન પ્રાપ્ત છે, એવા એકમાત્ર સિદ્ધયોગી મહામહોપાધ્યાય જ તેને આંબી શકવા માટે સક્ષમ છે. પ્રસ્તુત છે... મહામહોપાધ્યાય મત્સ્યેન્દ્રનાથ! ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

કળિયુગ પોતાનું પડખું બદલીને એવા પડાવ પર આવી પહોંચ્યો હતો, જ્યાંથી તેની દિશા અને દશા નક્કી થવાની હતી! જિમાની ખીણ પાછલા ૩૫૭૨ વર્ષથી એક એવા રહસ્યને પોતાના ખોળામાં સમાવીને બેઠી હતી, જેની પિપાસા વિશ્વના ઘણાં તાંત્રિકો અને અઘોરીઓને હતી, પરંતુ તેઓ જાણતાં હતાં કે જેમને સાક્ષાત પ્રભુ શેષનાગનું અભયવચન પ્રાપ્ત છે, એવા એકમાત્ર સિદ્ધયોગી મહામહોપાધ્યાય જ તેને આંબી શકવા માટે સક્ષમ છે.

પ્રસ્તુત છે...
મહામહોપાધ્યાય મત્સ્યેન્દ્રનાથ!

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે.

જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.

https://bit.ly/3rUx0v3

તમારી નકલ આજે જ બૂક કરાવો.

Written by: Parakh Bhatt & Raj Javiya
Created by: Fortune Designing Studio (FDS)
Published by: Navbharat Sahitya Mandir
Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks)
In Association with: Vaktavy
Sponsored by: Hari OM Packaging (Surat)
Cover-Page designed by: Mauli Buch Munshi

#gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words

કળિયુગ પોતાનું પડખું બદલીને એવા પડાવ પર આવી પહોંચ્યો હતો, જ્યાંથી તેની દિશા અને દશા નક્કી થવાની હતી! જિમાની ખીણ પાછલા ૩૫૭૨ વર્ષથી એક એવા રહસ્યને પોતાના ખોળામાં સમાવીને બેઠી હતી, જેની પિપાસા વિશ્વના ઘણાં તાંત્રિકો અને અઘોરીઓને હતી, પરંતુ તેઓ જાણતાં હતાં કે જેમને સાક્ષાત પ્રભુ શેષનાગનું અભયવચન પ્રાપ્ત છે, એવા એકમાત્ર સિદ્ધયોગી મહામહોપાધ્યાય જ તેને આંબી શકવા માટે સક્ષમ છે. પ્રસ્તુત છે... મહામહોપાધ્યાય મત્સ્યેન્દ્રનાથ! ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words

Let's Connect

sm2p0