માતૃભાષા ગુજરાતીને સાચી રીતે લખવાની શ્રેષ્ઠ રીત દર્શાવતું અમૂલ્ય પુસ્તક લેખન-સંકલનઃ ડૉ. ચંપકભાઇ મોદી – ડૉ. બેલા શાહ ‘ભાષાશુદ્ધિ-લેખનકૌશલ્ય’ (માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક તથા કૉલેજના ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે અમૂલ્ય પુસ્તક) ગુજરાતી ભાષા ગુજરાતીઓ માટેની માતૃભાષા ગણાય છે, બોલ-ચાલની બાબતમાં ઘણા પ્રદેશમાં ફેરફાર જોવા મળે છે પરંતુ ગુજરાતી લખવાની બાબતમાં સજ્જતા ખૂબ જરૂરી છે. જોડણીની શુદ્ધિ, વાક્ય રચનાનું બંધારણ, પ્રસ્તુતિમાં સ્પષ્ટતા અને પ્રવાહિતા જરૂરી બને છે. ખોટી રીતે લખાયેલી ભાષા યોગ્ય ન ગણાય. ગુજરાતી ભાષા લખવા સ્પષ્ટ અને ઉદાહરણ સાથેની સમજણ ‘ભાષાશુદ્ધિ-લેખનકૌશલ્ય’ પુસ્તકમાં આલેખાયેલી છે. આ મહામૂલા પુસ્તકમાં ગુજરાતી ભાષાને સાચી-સ્પષ્ટ લખવામાં અતિ ઉપયોગી સૂચનો કરવામાં આવ્યા છે. દરેક વિદ્યાર્થીઓ, શાળા-કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓએ ખાસ વસાવવા જેવું આ પુસ્તક તમામ જાણીતા પુસ્તકવિક્રેતાઓ પાસે ઉપલબ્ધ છે. પુસ્તક ખરીદો અને મેળવો 10% વળતર અત્યારે જ. https://bit.ly/3odr2nB

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

માતૃભાષા ગુજરાતીને સાચી રીતે લખવાની શ્રેષ્ઠ રીત દર્શાવતું અમૂલ્ય પુસ્તક

લેખન-સંકલનઃ ડૉ. ચંપકભાઇ મોદી – ડૉ. બેલા શાહ
‘ભાષાશુદ્ધિ-લેખનકૌશલ્ય’

(માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક તથા કૉલેજના ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે અમૂલ્ય પુસ્તક)
ગુજરાતી ભાષા ગુજરાતીઓ માટેની માતૃભાષા ગણાય છે, બોલ-ચાલની બાબતમાં ઘણા પ્રદેશમાં ફેરફાર જોવા મળે છે પરંતુ ગુજરાતી લખવાની બાબતમાં સજ્જતા ખૂબ જરૂરી છે. જોડણીની શુદ્ધિ, વાક્ય રચનાનું બંધારણ, પ્રસ્તુતિમાં સ્પષ્ટતા અને પ્રવાહિતા જરૂરી બને છે. ખોટી રીતે લખાયેલી ભાષા યોગ્ય ન ગણાય. ગુજરાતી ભાષા લખવા સ્પષ્ટ અને ઉદાહરણ સાથેની સમજણ ‘ભાષાશુદ્ધિ-લેખનકૌશલ્ય’ પુસ્તકમાં આલેખાયેલી છે. આ મહામૂલા પુસ્તકમાં ગુજરાતી ભાષાને સાચી-સ્પષ્ટ લખવામાં અતિ ઉપયોગી સૂચનો કરવામાં આવ્યા છે. દરેક વિદ્યાર્થીઓ, શાળા-કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓએ ખાસ વસાવવા જેવું આ પુસ્તક તમામ જાણીતા પુસ્તકવિક્રેતાઓ પાસે ઉપલબ્ધ છે.

પુસ્તક ખરીદો અને મેળવો 10% વળતર અત્યારે જ.
https://bit.ly/3odr2nB

#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

માતૃભાષા ગુજરાતીને સાચી રીતે લખવાની શ્રેષ્ઠ રીત દર્શાવતું અમૂલ્ય પુસ્તક લેખન-સંકલનઃ ડૉ. ચંપકભાઇ મોદી – ડૉ. બેલા શાહ ‘ભાષાશુદ્ધિ-લેખનકૌશલ્ય’ (માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક તથા કૉલેજના ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે અમૂલ્ય પુસ્તક) ગુજરાતી ભાષા ગુજરાતીઓ માટેની માતૃભાષા ગણાય છે, બોલ-ચાલની બાબતમાં ઘણા પ્રદેશમાં ફેરફાર જોવા મળે છે પરંતુ ગુજરાતી લખવાની બાબતમાં સજ્જતા ખૂબ જરૂરી છે. જોડણીની શુદ્ધિ, વાક્ય રચનાનું બંધારણ, પ્રસ્તુતિમાં સ્પષ્ટતા અને પ્રવાહિતા જરૂરી બને છે. ખોટી રીતે લખાયેલી ભાષા યોગ્ય ન ગણાય. ગુજરાતી ભાષા લખવા સ્પષ્ટ અને ઉદાહરણ સાથેની સમજણ ‘ભાષાશુદ્ધિ-લેખનકૌશલ્ય’ પુસ્તકમાં આલેખાયેલી છે. આ મહામૂલા પુસ્તકમાં ગુજરાતી ભાષાને સાચી-સ્પષ્ટ લખવામાં અતિ ઉપયોગી સૂચનો કરવામાં આવ્યા છે. દરેક વિદ્યાર્થીઓ, શાળા-કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓએ ખાસ વસાવવા જેવું આ પુસ્તક તમામ જાણીતા પુસ્તકવિક્રેતાઓ પાસે ઉપલબ્ધ છે. પુસ્તક ખરીદો અને મેળવો 10% વળતર અત્યારે જ. https://bit.ly/3odr2nB #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Let's Connect

sm2p0