
ચિંતન સ્ટોરીઝ’ અને ‘ચિંતન ક્વોટ’
લેખકઃ કૃષ્ણકાંત ઉનડકટ
૩૫ વર્ષથી પત્રકારત્વમાં સક્રિય જાણીતા લેખક-ચિંતક કૃષ્ણકાંત ઉનડકટ વિવિધ જાણીતા દૈનિક અખબારોમાં ખૂબ લોકચાહના પામેલા લેખો અને રસપ્રદ પુસ્તકો લખે છે. તેમના દરેક લેખમાં દિલને સ્પર્શી જાય તેવા પ્રસંગો ઉપરાંત જિંદગી, સંવેદના, સંબંધો, પ્રેમ, સંવાદ અને સહજતા ઉજાગર થાય છે.
‘ચિંતન સ્ટોરીઝ’ પુસ્તકમાં સંબધોમાં આવતા ભરતી-ઓટ, સંવાદહીનતા, જાત સાથે અનુકૂળતા જેવી સંવેદના સાથે જીવી રહ્યા છીએ પણ જિંદગી માણી નથી શકતા તેવા સંજોગોમાં કૃષ્ણકાંત ઉનડકટ તેમના પુસ્તકમાં આપણી આ તમામ દ્વિધાઓનું ખંડન કરે છે. જ્યારે બીજા પુસ્તક ‘ચિંતન ક્વોટ’માં મનુષ્યની જિંદગી, સંબંધો અને પ્રેમની ચિંતનિકાઓ પ્રગટ કરી છે, ચિંતન દ્વારા દોહાયેલા વિચારો શબ્દોમાં ગૂંથાય ત્યારે પરમપ્રકાશનો અનુભવ કરાવતા આવા બહુમૂલ્ય પુસ્તકો કોર્પોરેટ ગિફ્ટ તરીકે આપી શકો તેમાં કોઈ શંકા નથી. આવા સાગરમાંથી મળેલાં મોતીસમાં પુસ્તકો વધુ પ્રમાણમાં ખરીદી મિત્રો-સ્વજનોને ભેટ આપીએ. જાણીતા તમામ બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
પુસ્તક ખરીદો અને મેળવો 25% વળતર અત્યારે જ.
https://bit.ly/3mIFwu3
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
ચિંતન સ્ટોરીઝ’ અને ‘ચિંતન ક્વોટ’ લેખકઃ કૃષ્ણકાંત ઉનડકટ ૩૫ વર્ષથી પત્રકારત્વમાં સક્રિય જાણીતા લેખક-ચિંતક કૃષ્ણકાંત ઉનડકટ વિવિધ જાણીતા દૈનિક અખબારોમાં ખૂબ લોકચાહના પામેલા લેખો અને રસપ્રદ પુસ્તકો લખે છે. તેમના દરેક લેખમાં દિલને સ્પર્શી જાય તેવા પ્રસંગો ઉપરાંત જિંદગી, સંવેદના, સંબંધો, પ્રેમ, સંવાદ અને સહજતા ઉજાગર થાય છે. ‘ચિંતન સ્ટોરીઝ’ પુસ્તકમાં સંબધોમાં આવતા ભરતી-ઓટ, સંવાદહીનતા, જાત સાથે અનુકૂળતા જેવી સંવેદના સાથે જીવી રહ્યા છીએ પણ જિંદગી માણી નથી શકતા તેવા સંજોગોમાં કૃષ્ણકાંત ઉનડકટ તેમના પુસ્તકમાં આપણી આ તમામ દ્વિધાઓનું ખંડન કરે છે. જ્યારે બીજા પુસ્તક ‘ચિંતન ક્વોટ’માં મનુષ્યની જિંદગી, સંબંધો અને પ્રેમની ચિંતનિકાઓ પ્રગટ કરી છે, ચિંતન દ્વારા દોહાયેલા વિચારો શબ્દોમાં ગૂંથાય ત્યારે પરમપ્રકાશનો અનુભવ કરાવતા આવા બહુમૂલ્ય પુસ્તકો કોર્પોરેટ ગિફ્ટ તરીકે આપી શકો તેમાં કોઈ શંકા નથી. આવા સાગરમાંથી મળેલાં મોતીસમાં પુસ્તકો વધુ પ્રમાણમાં ખરીદી મિત્રો-સ્વજનોને ભેટ આપીએ. જાણીતા તમામ બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. પુસ્તક ખરીદો અને મેળવો 25% વળતર અત્યારે જ. https://bit.ly/3mIFwu3 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever