જો કોઇ ઘટનામાંથી હાસ્ય મળતું હોય તો હકીકત સાથે બાંધછોડ કરી વિનોદ પરસનારા વિનોદ ભટ્ટે ગુજરાતી સાહિત્યમાં હાસ્યરચનાઓ કોથળા ભરીને વાચકોને આપી છે. ગુજરાતી લોકો પહેલેથી કોથળો ગભરાયેલો હોય તો પહેલી નજરે વિચારે કે - ‘કોથળામાંથી બિલાડું તો નહી નીકળે ને? ’ - પણ વિનોદ ભટ્ટની કોલમ, પુસ્તકો અને અન્ય પ્રકાશિત લેખોના કોથળાને ગુજરાતી વાંચકોએ ખંખેરી ખંખેરીને વાંચ્યા છે, વાંચતા રહ્યા છે અને આવતી પેઢી પણ વાંચતી રહેશે. વિનોદ ભટ્ટ હાસ્યની સાથે બરોબરની ‘ચચરાવવા’માં પાછા તો પડતા નથી. જાહેરસેવકો (આજના નેતાઓ)ને જનોઇવાઢ ઘા સાથેનું ‘હાસ્ય’ સામાવાળાને એવું તો લાગે કે વિનોદે ખરેખર ‘ફુલમાળા’ પહેરાવી છે. તેવી રીતે પોતાની કલમ જે અખબારોમાં પ્રકાશિત થતી તે અખબારોના માલિકો સાથે ‘હાસ્ય-સંબંધ’ના નેકદિલીથી ખુલાસાથી ‘હાસ્ય-અકબંધ’ કરી શકવાની છાતી અને પીઠ બન્ને ધરાવતા વિનોદ ભટ્ટે પોતાની જ હાસ્યરચનાઓને વાચકો સુધી પહોંચાડવા દૃષ્ટાંત કથાઓ, નવલિકા, સંવાદ, પત્ર, રેખાચિત્ર, હેવાલ, વિવેચન એમ અનેક પ્રકારે હાસ્ય લેખન કર્યું છે. શ્રેષ્ઠ ગુજરાતી પ્રકાશનોમાં તેઓ આદર સાથે હાસ્યસિંહાસન પર બિરાજમાન થયા. હાસ્યનો પર્યાય બની રહેલું એક નામ ‘વિનોદ’ ગુજરાતી વાચકો માટે નવું તો નથી. બસ, આ જ હાસ્યલાગણી સાથે આવો, તેમના સંપાદિત પુસ્તક ‘વિનોદ ભટ્ટ – શ્રેષ્ઠ હાસ્યરચનાઓ’ની મોજ માણીએ. જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર અત્યારેજ ક્લિક કરો અને મેળવો 10% વળતર. https://bit.ly/2KiVMo2

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

જો કોઇ ઘટનામાંથી હાસ્ય મળતું હોય તો હકીકત સાથે બાંધછોડ કરી વિનોદ પરસનારા વિનોદ ભટ્ટે ગુજરાતી સાહિત્યમાં હાસ્યરચનાઓ કોથળા ભરીને વાચકોને આપી છે. ગુજરાતી લોકો પહેલેથી કોથળો ગભરાયેલો હોય તો પહેલી નજરે વિચારે કે - ‘કોથળામાંથી બિલાડું તો નહી નીકળે ને? ’ - પણ વિનોદ ભટ્ટની કોલમ, પુસ્તકો અને અન્ય પ્રકાશિત લેખોના કોથળાને ગુજરાતી વાંચકોએ ખંખેરી ખંખેરીને વાંચ્યા છે, વાંચતા રહ્યા છે અને આવતી પેઢી પણ વાંચતી રહેશે. વિનોદ ભટ્ટ હાસ્યની સાથે બરોબરની ‘ચચરાવવા’માં પાછા તો પડતા નથી. જાહેરસેવકો (આજના નેતાઓ)ને જનોઇવાઢ ઘા સાથેનું ‘હાસ્ય’ સામાવાળાને એવું તો લાગે કે વિનોદે ખરેખર ‘ફુલમાળા’ પહેરાવી છે. તેવી રીતે પોતાની કલમ જે અખબારોમાં પ્રકાશિત થતી તે અખબારોના માલિકો સાથે ‘હાસ્ય-સંબંધ’ના નેકદિલીથી ખુલાસાથી ‘હાસ્ય-અકબંધ’ કરી શકવાની છાતી અને પીઠ બન્ને ધરાવતા વિનોદ ભટ્ટે પોતાની જ હાસ્યરચનાઓને વાચકો સુધી પહોંચાડવા દૃષ્ટાંત કથાઓ, નવલિકા, સંવાદ, પત્ર, રેખાચિત્ર, હેવાલ, વિવેચન એમ અનેક પ્રકારે હાસ્ય લેખન કર્યું છે. શ્રેષ્ઠ ગુજરાતી પ્રકાશનોમાં તેઓ આદર સાથે હાસ્યસિંહાસન પર બિરાજમાન થયા. હાસ્યનો પર્યાય બની રહેલું એક નામ ‘વિનોદ’ ગુજરાતી વાચકો માટે નવું તો નથી. બસ, આ જ હાસ્યલાગણી સાથે આવો, તેમના સંપાદિત પુસ્તક ‘વિનોદ ભટ્ટ – શ્રેષ્ઠ હાસ્યરચનાઓ’ની મોજ માણીએ. જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.

પુસ્તક ખરીદવા નીચેની લિંક પર અત્યારેજ ક્લિક કરો અને મેળવો 10% વળતર.

https://bit.ly/2KiVMo2

#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

જો કોઇ ઘટનામાંથી હાસ્ય મળતું હોય તો હકીકત સાથે બાંધછોડ કરી વિનોદ પરસનારા વિનોદ ભટ્ટે ગુજરાતી સાહિત્યમાં હાસ્યરચનાઓ કોથળા ભરીને વાચકોને આપી છે. ગુજરાતી લોકો પહેલેથી કોથળો ગભરાયેલો હોય તો પહેલી નજરે વિચારે કે - ‘કોથળામાંથી બિલાડું તો નહી નીકળે ને? ’ - પણ વિનોદ ભટ્ટની કોલમ, પુસ્તકો અને અન્ય પ્રકાશિત લેખોના કોથળાને ગુજરાતી વાંચકોએ ખંખેરી ખંખેરીને વાંચ્યા છે, વાંચતા રહ્યા છે અને આવતી પેઢી પણ વાંચતી રહેશે. વિનોદ ભટ્ટ હાસ્યની સાથે બરોબરની ‘ચચરાવવા’માં પાછા તો પડતા નથી. જાહેરસેવકો (આજના નેતાઓ)ને જનોઇવાઢ ઘા સાથેનું ‘હાસ્ય’ સામાવાળાને એવું તો લાગે કે વિનોદે ખરેખર ‘ફુલમાળા’ પહેરાવી છે. તેવી રીતે પોતાની કલમ જે અખબારોમાં પ્રકાશિત થતી તે અખબારોના માલિકો સાથે ‘હાસ્ય-સંબંધ’ના નેકદિલીથી ખુલાસાથી ‘હાસ્ય-અકબંધ’ કરી શકવાની છાતી અને પીઠ બન્ને ધરાવતા વિનોદ ભટ્ટે પોતાની જ હાસ્યરચનાઓને વાચકો સુધી પહોંચાડવા દૃષ્ટાંત કથાઓ, નવલિકા, સંવાદ, પત્ર, રેખાચિત્ર, હેવાલ, વિવેચન એમ અનેક પ્રકારે હાસ્ય લેખન કર્યું છે. શ્રેષ્ઠ ગુજરાતી પ્રકાશનોમાં તેઓ આદર સાથે હાસ્યસિંહાસન પર બિરાજમાન થયા. હાસ્યનો પર્યાય બની રહેલું એક નામ ‘વિનોદ’ ગુજરાતી વાચકો માટે નવું તો નથી. બસ, આ જ હાસ્યલાગણી સાથે આવો, તેમના સંપાદિત પુસ્તક ‘વિનોદ ભટ્ટ – શ્રેષ્ઠ હાસ્યરચનાઓ’ની મોજ માણીએ. જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર અત્યારેજ ક્લિક કરો અને મેળવો 10% વળતર. https://bit.ly/2KiVMo2 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Let's Connect

sm2p0