
વાંચન અને પુસ્તકના મહત્વને ધ્યાનમાં રાખીને જ યુનેસ્કો દ્વારા વિશ્વ પુસ્તક દિવસ મનાવવાની પરંપરા શરૂ કરાઈ છે. ૨૩ એપ્રિલના રોજ દુનિયાના અનેક દેશોમાં વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
પુસ્તકમાં માત્ર આપણને જ નહીં, પણ આપણી દુનિયાને બદલી નાખવાની તાકાત હોય છે. પુસ્તકોનું મૂલ્ય રત્નો કરતાં પણ વધુ અમૂલ્ય છે. રત્નો તો બાહ્ય ચમકદમક આપે છે, જ્યારે પુસ્તકો અંતઃકરણને ઉજ્જ્વળ બનાવે છે. પ્રગતિ વિના સંસ્કૃતિ નહીં, વિચારો વિના પ્રગતિ નહીં, પુસ્તકો વિના વિચારો નહીં, પુસ્તક મારફતે જ માણસ બીજાના કોઈપણ અનુભવને પોતાનો કરી શકે છે, પોતાની પસંદગીના યુગમાં જીવી શકે છે. એક જિંદગીમાં અનેક અવતારો જીવી શકે છે.
#WorldBooksDay #NavbharatSahityaMandir #KeepReading
વાંચન અને પુસ્તકના મહત્વને ધ્યાનમાં રાખીને જ યુનેસ્કો દ્વારા વિશ્વ પુસ્તક દિવસ મનાવવાની પરંપરા શરૂ કરાઈ છે. ૨૩ એપ્રિલના રોજ દુનિયાના અનેક દેશોમાં વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પુસ્તકમાં માત્ર આપણને જ નહીં, પણ આપણી દુનિયાને બદલી નાખવાની તાકાત હોય છે. પુસ્તકોનું મૂલ્ય રત્નો કરતાં પણ વધુ અમૂલ્ય છે. રત્નો તો બાહ્ય ચમકદમક આપે છે, જ્યારે પુસ્તકો અંતઃકરણને ઉજ્જ્વળ બનાવે છે. પ્રગતિ વિના સંસ્કૃતિ નહીં, વિચારો વિના પ્રગતિ નહીં, પુસ્તકો વિના વિચારો નહીં, પુસ્તક મારફતે જ માણસ બીજાના કોઈપણ અનુભવને પોતાનો કરી શકે છે, પોતાની પસંદગીના યુગમાં જીવી શકે છે. એક જિંદગીમાં અનેક અવતારો જીવી શકે છે. #WorldBooksDay #NavbharatSahityaMandir #KeepReading
Apr 23, 2016